________________
३१९
योगसारः ४/६
रौद्रपरीषहाणां दुर्जयत्वम् अयमत्रोपदेशः-जगज्जयार्थं न प्रयतनीयम्, हीनसत्त्वा एव तथा कुर्वन्ति । आत्मजयार्थमेव प्रयतनीयम् । तत्कृते च सत्त्वशालिना भवितव्यम् ॥५॥
अवतरणिका - कषायविषयाणां दुर्जयत्वं प्रदाऽधुना रौद्रपरीषहाणां दुर्जयत्वं व्यनक्ति - मूलम् - धीराणामपि वैधुर्य-करै रौद्रपरीषहैः।
स्पृष्टः सन् कोऽपि वीरेन्द्रः, 'सम्मुखो 'यदि धावति ॥६॥ अन्वयः - धीराणामपि वैधुर्यकरै रौद्रपरीषहैः स्पृष्टः सन् यदि कोऽपि सम्मुखो धावति (तर्हि स) वीरेन्द्रः ॥६॥
पद्मीया वृत्तिः - धीराणाम् - अविचलितस्वभावानाम्, अपिशब्दः परीषहा अन्यान्विधुरान्कुर्वन्त्येव धीरानपि विधुरान्कुर्वन्तीति द्योतयति, वैधुर्यकरैः - विधुरस्यपीडितस्य भाव इति वैधुर्यम्, तत्कुर्वन्तीति वैधुर्यकरा:-पीडाकारिणः, तैः, रौद्रपरीषहैः - रौद्राः-भीमाश्च ते परीषहाः-प्रतिकूलताश्चेति रौद्रपरीषहाः, तैः, स्पृष्टः - प्रहतः, सन्, यदि - सम्भावने, कोऽपि - कश्चित्, सम्मुखः - अभिमुखः, धावति - रौद्रपरीषहान्सोढुमुद्यतो भवति, तर्हि सः' इत्यत्राध्याहार्यम्, वीरेन्द्रः - वीरेषु-शूरेषु इन्द्रः - शक इवेति वीरेन्द्रः-श्रेष्ठवीरः ।
सोक्षमार्गात्यागकर्मनिर्जरार्थं परि-समन्तात् सह्यन्ते इति परीषहाः । उक्तञ्च श्रीविशेषाव
અહીં ઉપદેશ આ પ્રમાણે છે - જગતને જીતવા માટે પ્રયત્ન ન કરવો. અલ્પસત્ત્વવાળા જ તેમ કરે છે. આત્માને જીતવા માટે જ પ્રયત્ન કરવો. તેની માટે સત્ત્વશાળી थj. (५)
અવતરણિકા - કષાયો અને વિષયો મુશ્કેલીથી જિતાય એવા છે, એમ બતાવી હવે ભયંકર પરીષહોનું દુર્જયપણું બતાવે છે –
શબ્દાર્થ - ધીર પુરુષોને પણ પીડા કરનારા ભયંકર પરીષહોનો સ્પર્શ થવા પર જો કોઈ પણ સામે દોડે તો તે વીરોમાં ઈન્દ્ર સમાન છે, એટલે કે શ્રેષ્ઠ વીર છે. (૬)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - મોક્ષમાર્ગનો ત્યાગ ન થાય એ માટે અને કર્મોની નિર્જરા માટે જે ચારે બાજુથી સહન કરાય છે, તે પરીષહો છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં
१. सन्मुखे - C, F, सम्मुखं - D। २. प्रतिधावति - D। ३. युग्मम् - C, F।