________________
•
પ્રકરણ ૧ લુ
કરતા નિદ્રાદેવીની રાહ જોતા હતા. ગામમાં નવા પરદેશી આવેલા સાંભળી કેટલાક ભક્તજના પણ તેમના દર્શન આવ્યા. ભુદેવે ભક્તજનામાંથી એક જણને પૂછ્યું ?
છે
“ ભાઇ! અહીં રાહુણાચલ પર્યંત રત્ન આપે છે તે વાત શુ ખરી છે ?
' હા, મહારાજ! એ રાહુણાચલના પ્રભાવ જીવતા જાગતા છે. આ કળીકાળમાં દીન દુ:ખીના દિલાસા રૂપ નાધા રાનો એ આધાર છે! એક ભકતે જવાબ આપ્યા.
“ રાહુલાચલ પાસે જઇ શુ કરવુ પડે છે? એની કાંઇ વિધિ, આમન્યા, કે કાઇ રીત છે વારૂ ? ” ભુદેવે પૂછ્યું.
“ હા જ ! રાહુણાચલ પર્યંત પાસે જઈ, ખીણમાં ઉતરી પેાતાને કપાળે હાથ ઢાંકી ‘હા દેવ! હા દેવ! એ પ્રમાણે દીનતાથી પાકાર કરી કાઢાળાથી ખીણમાં ઘા કરે કે તરતજ રત્ન ચરણ આગળ પડે છે. આ એક દૈવી ચમત્કાર કે બીજુ કાં ? ” આવી વાણી સાંભળી ભુદેવ ” ખુશી થયા.
ઘણા સમય થઇ જવાથી મક્તજનો પેાતાને સ્થાને ગયા. અહીં આ બન્ને મિત્રાએ નિદ્રામાં રાત્રી પૂરી કરી. પ્રાતઃકાળે સૂર્યોદય થતાં બન્ને રાહણાચલ પર્યંત તરફ ચાલ્યા
'
મિત્ર! આ રાહુણાચલ પર્વત મંત્ન આપે છે કે નહીં તેની આપણે ખાતરી કરીયે, આપણે ત્યાં જઇએ ને હું ઇચ્છુ છુ કે તમે કેાદાળાનો ઘા કરી એક રત્ન મેળવે !’
ભુદેવ ! ભલે તારી ઈચ્છા છે તેા જઈએ તે હું કુઠારનો ત્રા કરીને રત્ન મેળવવા પ્રયત્ન કરી જોઉં? પણ હું, હા દેવ! એવા દીનતાભર્યાં શબ્દો તા નહિઁજ મેલુ. “ભુદેવના