Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પw
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
છે. તે શેરડીના દંડ સરખા સરળ હોય છે કે જડ (ગાંઠ)ની અંદર રસસહિત હોય છે. પાંદડાંને વિષે વિરસ દેખાય છે.
હમણાં પ્રભુવડે પણ ખરેખર પૂર્વના સ્વામીનું પ્રભુપણું શું નથી ? તેઓવડે કરાયેલા શેષોને ગુણો ક્યારે પણ તેઓ વડે ગુણ ને ઘષ કરાયા નથી. “ખંડ વિના પણ અખંડ મંડલવાળો પૂર્ણિમાનો ચંદ્ર વિજ્યવંતો વર્તે છે તેવી રીતે તે જ શાંકરના મસ્તક ઉપર રહેલ નિર્મલ એવો ચંદ્રનો ખંડ શોભે છે.” તે વખતે લેખ વાંચીને ઉત્કંઠાસહિત આમરાજા કેટલાક સેવકોવડે યુક્ત ગુને વંદન કરવા માટે ચાલ્યો. ગોદાવરી નદીના ક્લિારે મનોહર એવા ખંડિત દેવલમાં દેવીને નમીને આમરાજા રાત્રિમાં રહ્યો. રૂપવડે મોહ પામેલી કમલા નામની વ્યંતરદેવી હર્ષિત મનવાલી રાજાની સાથે ભોગોને ભોગવવા લાગી. સવારમાં તે દેવીની રજા લઈને ઊંટ ઉપર ચઢેલો રાજા એકાંતમાં રહેલો ગુરુને નમીને અર્ધ ગાથા બોલ્યો.
अज्ज वि सा सुमरिज्जइ-को नेहो एगराईए॥ આજે પણ એ યાદ આવે છે. એક રાત્રિમાં સ્નેહ ક્યો? આચાર્યે કહ્યું કે
गोला नइतीरे सुन्न-देउलंमि जंसि वासमिओ॥ ગોલા નદીના ક્લિારે શૂન્ય દેવલમાં જે નિવાસ ર્યો.
अद्य मे सफलाप्रीति रद्यमे सफला रतिः। अद्य मे सफलं जन्म, अद्य मे सफलं कुलम्॥
આજે મારી પ્રીતિ સેલ છે. આજે મારી રતિ સફલ છે. આજે મારો જન્મ સફળ છે. આજે મારું કુલ સફળ છે. મારવડે મૂઢપણાથી વચન અથવા મનવડે જે અપરાધ કરાયો હોય તે ક્ષમા કરીને તમારે પોતાના આગમનથી મારી નગરીની ભૂમિને શોભાવવી. ગુરુએ તે વખતે પોતાની પ્રતિજ્ઞાનું સ્વરૂપ કહ્યું. આમે કહ્યું કે હું સવારમાં ક્લથી વંદન કરવા માટે આવીશ. રાજા દેખતાં પરિવાર સહિત હું તમને વંદન કરીશ. ત્યારે મારી સાથે તેવી રીતે કરવું કે જેથી ધર્મરાજા મને ન જાણે. ગુરુની સાથે ગોષ્ઠિ કરીને રાજા દિવસના અંતે સક્ત કરીને જુદાં જુદાં વૃક્ષથી વ્યાપ્ત ઉધાનમાં ગયો. સવારે ધર્મરાજા હર્ષથી ગુને પ્રણામ કરીને કેટલાક સેવથી સેવાયેલો વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યો. આ બાજુ ત્યાં એક પુરુષ આવીને મોટા સ્વરે બોલ્યો. ખરેખર હમણાં અહી આમરાજાના સેવકો આવ્યા છે. તેઓ આવે ણે ત્યાં ગુએ કહ્યું કે અરે ! આમ આવો. તેથી બધા ગુરુને નમીને સન્મુખ બેઠા, ગુરુએ કહ્યું કે હે નરેશ્વર ! આ આમ રાજાના સેવકો છે. ધર્મરાજાએ મંત્રીશ્વરને પૂછ્યું કે આમ રાજા ક્વા છે? મંત્રીએ કહ્યું કે પત્રોને આપતો જેવો મારો છડીધર છે તેવા પ્રકારનો હે રાજા ! આકારથી આમ રાજા છે. છડીધરે નમીને કહ્યું કે જલદી ગોપગિરિમાં આવીને પોતાના આગમનથી રાજા અને શ્રાવકોને વંદન કરાવો. ગુએ ક્યું કે હે છડીધર ! અમારા વડે તારી વાણી કરશે. તમારે તેને ધર્મલાભ કહેવો ને જણાવવો. અહીં આગળ ગુએ હ્યું કે હે છડીધર ! તારા હાથમાં હમણાં શું છે? તેણે કહ્યું કે મારી પાસે બીજોરું છે. અર્ધ ક્ષણ પછી ગુસ્વર્ય ઉત્તરમાં તે વખતે આહ્વાદ કરનારું એક મુક્તક ઉતાર્યું (હ્યું).