Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 461
________________ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ છ ૦ ઉમૈયા મુજને ઘણી જીહો. શ્રી વાચક રામવિજય. શ્રી પદ્મવિજય. ૦ યાત્રા નવાણું કરીયે વિમલગિરિ. ય શ્રી આદીશ્વર અંતરયામી જીવન જગત આધાર, શ્રી માણેક મુનિ. ૦ નીલુડી રાયણતળે સુણ સુંદરી. શ્રી જ્ઞાન વિમલ. ૦ શ્રી સિદ્ધાગિરિ બાવો ભવિકા સિદ્ધગિરિ બાવો. શ્રી જ્ઞાનવિમલસૂરિ. ૦ શ્રી જ્ઞાન વિમલ. ૦ એ ગિરિઓ ગિરિરાજીઓ – પ્રણમીજે ભાવે. ૦ તીરથ વારું એ તીરથવારું સાંભલજો સૌ તારું રે. 0 આદીશ્વર ભેટરે, શેત્રુંજે જઇ, માતા દેવી કેરેનિંદરે, શ્રી જ્ઞાન વિમલ. જ્ઞાની. ૦ શ્રી ખીમાવિય. ભવિ તમે વરે સિદ્ધાચલ સુખકારી. ૦ મનમોહન સાથે મેળ મલ્યો મનરંગે, શ્રી શુભવીર. ગિરિવરિયાની વેગેરે, જગગુરુ જઇ વસ્યા. ૦ શ્રી કાંતિવિજય. ૦ પ્રથમ જિનેશ્વર પૂજવા સૈયર મોરી, શ્રી ખીમાવિય. ૦ સુખકર સક્લ મંગલ સુખસિંધુ. શ્રી વાચઉદય. ૦ પ્રીતલડી બંધાણી રે, વિમલ ગિરિદશું, શ્રી ધર્મરત્ન. ૦ સૌ ચાલો સિદ્ધગિરિ જઈયે, ગિરિભેટી પાવન થઈયે. શ્રી કમલસૂરિ. ૦ સિદ્ધગિરિ મંણ ઇશ સુણો મુજ વિનતિ. શ્રી મોહનવિજય. ૦ આજ મારાં નયણાં સફલ થયાં, શ્રી માણેકમુનિ. ૦ સિદ્ધાચલ સિદ્ધા સુહાવે, અનંત અનંત કહાવે, શ્રી શુભવીર, ૦ તું ત્રિભુવન રાખકાર ઋષભજિન તું ત્રિભુવન સુખકાર, શ્રી જ્ઞાન વિમલ.

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488