Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 469
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ શું કોઈ ભાવિક આત્મા શ્રાવક – શ્રાવિકા કે પૂ. સાધુ – સાધ્વીજી ભગવંત ત્યાં ઘેટી પાગ તરફ સ્થિરતા કરીને ઘેટી પાગથી નવાણું યાત્રા કરે તો શું ન ચાલે? ચાલે જ . તે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું સુંદર કામ કહી શકાય. * * * - 5 \ \ - - Upvvvvvvvp \ * * * * * * Vtvvvvvvvvvv \ \ \ નાનકડા - દેખાતાં ગિરિરાજ એવા શ્રી શત્રુંજયમાં -૨૦કોડ મુનિઓ કેવી રીતે સમાયા હશે? (૧) ગિરિરાજ ૫૦ – યોજન લાંબો અને પ૦-યોજન પહોળો હોવાથી તેનું કુલ ક્ષેત્રફળ – ર૫૦૦, યોજન થાય છે. (૨) હવે એક યોજનમાં ગણતરી કરતાં કુલ – રપ૬OO0000, ૨૫ ક્રોડને ૬૦ – લાખ માણસો સમાઈ શકે. (૩) આથી – રપ00, યોજનની અંદરકુલ ૬૪ – હજાર ક્રોડ માણસો સમાઈ શકે છે. (૪) તેથી ર૦, ક્રોડ મુનિઓને સમાવવામાં વાંધો નથી. કારણ કે આટલા મુનિઓ તો ફક્ત બેજ યોજનથી પણ ઓછી જગ્યામાં સમાઈ શકે છે. (૫) ત્યારે –ર– ક્રોડ મુનિઓ સમાવ્યા પછી આપણી પાસે ૨૪૯૮ યોજના જમીન ખાલી જ રહે છે. (૬) હવે એક યોજનમાં ઉપર કહ્યું તેમ -૨૫-કોડને ૬૦-લાખ માણસો સમાઈ શકે તેનું ગણિત આ રીતે છે. (૭) ગણતરી શરુ કરીએ. એક યોજનના ચાર ગાઉ થાય અને એક ગાઉના–ર000, ધનુષ્ય થાય. એટલે કે ર000 ધનુષ્યને –૪– ગાઉથી ગુણતાં-૮૦ળ, ધનુષ્ય એક યોજનના થાય, (૮) સામાન્ય રીતે મનુષ્ય એક ધનુષ્ય (૪-હાથ) પ્રમાણની કાયાવાલો હોય. એટલે એક યોજનની એક ધનુષ્યની લાઇનમાં –૮૦... માણસો સહેલાઇથી સૂઈ શકે.

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488