Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-૫વરિભાષાંતર - પૂર્તિ
લલો શિવમંદિર સોપાન એ ગિરિ
જૈનોએ જે ધર્મના કાર્યો ક્ય તેનો આ ગિરિ કીર્તિસ્તંભ છે. અને શિવમંદિરમાં ચઢવા માટેના આ પગથિયાં
ર૯ – જાણ્યા જગદીશ્વર જિનરાયા, સિદ્ધાચલ દરબારે,
મોક્ષમતેલ ચઢવા નિસરણી, સંકટ–ષ્ટ નિવારે મન.
જગદીશ્વર આદીશ્વર ભગવાન સિદ્ધાચલરૂપી દરબારમાં જિનરાયા – જિનરાજા છે. અને આ ગિરિરાજનાં પગથિયાં મોક્ષરૂપી મહેલમાં ચઢવા માટેની નિસરણી છે.
» – એ તો મોક્ષ વધુ વરવાની પીઠ વખાણિયે ગિરિરાજ
ગિરિરાજ ઉપરની જગ્યાએ કાંઈ ખાલી જગ્યા નથી. એતો મોક્ષરૂપી સ્ત્રીને વરવા માટે બનાવેલી પીઠ્ઠિા
(બેઠક) છે.
૩૧ – અદભુત એવો આ શત્રુજ્ય સિદ્ધોના લક્ષ્યરૂપ આ ક્રિડારૌલ છે. કારણ કે અહીંયાં આવેલા મનુષ્યોને તે તુરત જ મોક્ષમાં લઈ જાય છે.
૨ – આ પવિત્ર તીર્થ મોક્ષલક્ષ્મીનો સંગમ રવાના ચોકરૂપે પૃથ્વીના લલાટમાં તિલક જયવંત વર્તે છે.
૩૩ - એહ ગિરિચશવપુરવાટ - મુકિતતણી એ વાટે, આ ગિરિરાજ મોકપુરીનો ધોરી માર્ગ છે. ૩૪ – અઢીય દ્વીપમાં એ સમો, તીર્થ નહિ ફલદાય.
કલિયુગ લ્પતરુ લહી, મુક્તા ફળ વધાય. (૩) અઢીદ્વીપનાં બધાંય ક્ષેત્રોમાં ફલને દેનાર તીર્થોમાં આના જેવું બીજું એક્ય તીર્થ નથી. માટે આ પંચમ કલિકાલમાં કલ્પવા જેવા આ તીર્થને મોતીડ વધાવો.