Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 449
________________ coy શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ तते णं से थावच्चापुत्ते अणगार सहस्सेणं सद्धिं संपरिवुडे जेणेव पुंडरीए पव्वए तेणेव उवागच्छइ-२-पुंडरीयं पव्वयं सणियं-२-दुरूहति-२ मेघघणसन्निगासं देवसन्निवायं पुढविसिलापट्टयं जाव पाओवगमणं णुवन्ने ॥ અર્થ : ત્યાર પછી તે થાવા પુત્ર એક હજાર સાધુઓથી પરિવરેલા જયાં પુંડરીક પર્વત છે ત્યાં આવે છે. અને ત્યાં આવીને પુંડરીક પર્વત ઉપર ધીમે ધીમે ચઢે છે. અને ચઢીને વાદળાંના સમૂહના રંગ સરખી દેવસનિકા નામના શિલાપટઉપર પાદપોગમન અણસણ સ્વીકારે છે. तएणं से सुए अणगारे अन्नया कयाइं तेणं अणगार सहस्सेणं सद्धिं संपुखिडे + + + + + + + + + વ પરિપત્ર નાવ સિદ્ધ . જ્ઞાતા સૂત્ર -સ-૧૦-૧૦૮-૨ ત્યાર પછી તે થાવસ્ત્રાપુત્ર અન્યદા કોઇક વખત તે હજાર સાધુઓથી પરિવરેલા, જે પુંડરીક પર્વત છે. ત્યાં આવે છે. અને ત્યાં આવીને પુંડરીક પર્વત ઉપર ધીમે ધીમે ચઢે છે. અને ચઢીને વાદળાંના સમૂહના રંગ સરખી દેવ સન્નિકા નામના શિલા પટ ઉપર પાદપોગમન અણસણ સ્વીકારે છે. ત્યાર પછી તે થાવસ્યા પુત્ર અન્યદા કોઈક વખત તે હજાર સાધુઓથી પરિવરેલા, જે પુંડરીક પર્વત છે ત્યાં સિદ્ધ થાય જાય છે. तते णं से गोयमे अणगारे अन्नदा कदाई जेणेव अरहा अरिठ्ठनेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरहं अरिद्वेनेमिं तिक्खुत्तो आदाहिणपदाहिणंकरेति, करित्ता एवं वदासी इच्छामिणं भंते ! तुब्भेहिं अब्भुणुण्णाते समाणे मासियं भिक्खुपडिमं उवसंपजित्ता णं विहरित्तए । एवं जहा खं दओ तहा बारसभिक्खु पडिमातोफासेति, फासित्ता गुणरयणंपि तवोकम्मं तहेव फासेति निरवसेसं, जहा खंदओ तहा चिंतेति, तहा आपुच्छति, तहाथेरेहिं सद्धिं सेत्तुंजं दुरूहति, मासियाए संलेहणाए बारस वरिसाइं परिताते जाव सिद्धे । (सू. १) श्रीमदन्तकृद्दशा (अष्टमांगसूत्र) प्रथमवर्ग. અર્થ :- ત્યાર પછી તે –૧– ગૌતમ અણગાર એક વખત જયાં અરિહંત શ્રી અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા. આવીને અરિહંત અરિષ્ટ નેમિ ભગવાનને ત્રણ વાર દક્ષિણ તરફથી આરંભી દક્ષિણ તરફ આવવારૂપ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે કહ્યું, “હે ભગવન ! હું ઈચ્છું છું કે – જો તમે આજ્ઞા આપો તો એક માસની એક માસ વગેરેની બાર) ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરીને હું વિચારું.” (ત્યારે ભગવાને તેમ કરવાની આજ્ઞા આપી) એ પ્રમાણે દક મુનિની જેમ તે ગૌતમ અણગારે બારે ભિલુ પ્રતિમાઓ વહન કરી, વહન કરીને ગુણરત્ન (સંવત્સર) નામનું તપકર્મ પણ તેજ રીતે સમગ્ર ક્યું. પછી એકદા ક્કક મુનિની જેમ તેણે વિચાર ર્યો. તે જ પ્રમાણે ભગવાનને પૂછ્યું, તેજ પ્રમાણે સ્થવિર મુનિઓની સાથે શત્રુંજયગિરિ ઉપર ચઢયા. એક માસની સંલેખના (અનશન) કરી બાર વર્ષનો ચારિત્ર પર્યાય પાલી યાવત સિદ્ધિ પદને પામ્યા. ૧- શ્રી નેમિનાથ ભગવાનના સાધુઓમાં પણ ગૌતમ નામના સાધુ હતા. તેનો આ અધિકાર જાણવો.

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488