Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૨૦૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
મારૂં (નેનીફ) વેટા તે સંસાર, નારૂં ને વાપ તળફ અનુ निच्छड़ लेइ संयमभारो, इमचिंतइ सो बाल कुंआरो ॥ १ ॥
સંસારમાં જે બાપને અનુસરે છે તે પુત્ર કહેવાય છે, નિશ્ચે મારે સંયમભાર ગ્રહણ કરવો એમ તે બાલકુમાર વિચારે છે. રુદનવિના માતા પાસેથી મારો છુટકારો થશે નહિ. આથી બાલક એવા મારું રુદન જલદી ક્લ્યાણકારક થશે.
अबलानां तु बालानां, रोदनं जायते श्रिये ।
अनाथानां नृणां राजा, शरणं गीयते बुधैः ॥
हवमज्झ किमु मोकलिसे, माए रोइ करी मेल्हावउ काए । मरु अनेरुं नथि विना, ण रोवउ बालपणि प्राण ॥ १ ॥
સ્રીઓ અને બાલકનું રુદન નિશ્ચે લક્ષ્મી માટે થાય છે. અનાથ મનુષ્યોનું શરણ પંડિતોવડે રાજા હેવાય છે. ક્યું છે કે :– હવે મને મા કેમ મોક્લશે ? માટે રુદન કરીને હું મુક્ત થાઉં. માટે રોવા સિવાય બાલપણમાં કોઇ ઉપાય નથી. તે પછી તે દિવસ ને રાત્રિ અત્યંત રુદન કરતો બાલક માતાને દયાનું સ્થાન કરતો હતો. અને પડખે રહેલા મનુષ્યોને રડાવતો હતો.
ક્ષળમ ક્ષળ, જ્યે, ક્ષળ શીન્હેં ક્ષળ ટી क्षणं पालनकेडोल्यां, क्षणं लातिप्रसूस्तदा ॥
માતા ક્ષણવાર ખોળામાં, ક્ષણવાર ખભા ઉપર, ક્ષણવાર મસ્તક ઉપર, ક્ષણવાર કેડમાં, ક્ષણવાર પારણામાં ક્ષણવાર ઝોળીમાં લેતી હતી. હે વત્સ ! તું લાંબા કાળ સુધી જીવ. તુ નિશ્ચે મારો સ્વામી છે. તું રુદનથી અટકી જા. મુખ દેખાડવાથી મારી ઇચ્છા પૂર્ણ કર. હ્યું છે કે :
उपाध्यायं दशाचार्या - आचार्याणां शतं पिता । સહભ્રં તુ પિતુ માંતા, ગૌવેળતિ—િàાશા आस्तन्यपानाज्जननी, पशुनामादारलाभावधिचाधमानाम् । आगेहिकर्म्मावधि मध्यमाना, - माजीवितं तीर्थमिवोत्तमानाम् ॥
દશ ઉપાધ્યાયો કરતાં એક આચાર્ય ચઢે છે. સો આચાર્યો કરતાં એક પિતા ચઢે. છે. અને હજાર પિતા કરતાં એક માતા ગૌરવવડે ચઢિયાતી છે. પશુઓને માતા સ્તનપાન સુધી હોય છે. અધમ મનુષ્યોને માતા સ્રીની પ્રાપ્તિ સુધી