Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
૧૪
$ $ $ $ $
શ્રી યંબૂ શ્રી લોહિતાક્ષ શ્રી મણિકાંત શ્રી પ્રત્યક્ષ શ્રી અસિવિહાર શ્રી ગુણદ
$ $ $ $
શ્રી ગજચંદ્ર શ્રી જગતરણી શ્રી અનંત ગુણાકર શ્રી નગશ્રેષ્ઠ શ્રી સહજાનંદ શ્રી સુમતિ
શ્રી અભય શ્રી ભવ્યગિરિ શ્રી સિદ્ધશેખર શ્રી અનંતર લેશ શ્રી શ્રેષ્ઠ ગિરિ શ્રી સિદ્ધાચળ.
પંડિત શ્રી વીર વિજ્યજી કૃત નવાણું પ્રકારી પૂજમાં આપેલા થી શત્રુંજ્યનાં - ૧૦૮ નામો.
શ્રી શત્રુંજયગિરિ શ્રી બાહુબલી શ્રી મરુદેવી શ્રી પુંડરીકગિરિ શ્રી રૈવતગિરિ શ્રી વિમલાચળ શ્રી સિદ્ધરાજ શ્રી ભગીરથ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રી સહસકમલ શ્રી મુકિતનિલયગિરિ શ્રી સિદ્ધાચળ શ્રી શતકૂટ શ્રી ઢંકગિરિ. શ્રી દંબગિરિ શ્રી કોડિનિવાસ શ્રી લૌહિત્ય
શ્રી તાલધ્વજ શ્રી પુણ્યરાશિ શ્રી મહાબલગિરિ શ્રી દઢ શકિત શ્રી શતપત્ર શ્રી વિજયાનંદ શ્રી ભદ્રંકર શ્રી મહાપીઠ શ્રી સુરગિરિ શ્રી મહાગિરિ શ્રી મહાનંદ શ્રી કર્મસૂદન શ્રી ક્લાસ શ્રી પુષ્પદંત શ્રી જયંત શ્રી આનંદ શ્રી શ્રીપદ
શ્રી હસ્તગિરિ શ્રી શાશ્વતગિરિ શ્રી ભવ્યગિરિ શ્રી સિદ્ધશેખર શ્રી મહાજસ શ્રી માલ્યવંત શ્રી પૃથ્વી પીઠ શ્રી દુ:ખહર શ્રી મુક્તિરાજ શ્રી મણિક્ત શ્રી મેરુ મહીધર શ્રી કંચનગિરિ શ્રી આનંદ ઘર શ્રી પુણ્યક્ત શ્રી જયાનંદ શ્રી પાતાલમૂલ શ્રી વિભાસ