Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
પૂજાના ર્તા શ્રી વીર વિજયજીએ પોતાની પૂજામાં ૯૯ – ૪ –નામ આપ્યાં છે. એટલે બીજા નામો આપણે અન્ય ઠેકાણે વાંચીને શોધી લેવાં. શ્રી શત્રુંજ્યના ગુણોના આધારે ગમે તે નામ પાડી શકાય છે. એક સમયે પૂર્વના ગ્રંથોમાં શ્રી શત્રુંજયનાં – ૧૦૮ નામો હતાં. તેમ વાંચવા મલે છે. માટે જ ૧૦૮ નામોમાં તેનું સહસ્રાખ્યનામ પણ વાંચવા મલે છે.
દ
૧
૨
3
૪
૫
૬
6)
८
૭o નારદ 2 નમ્ર • &
૧૬
૨૧
સંગ્રહના એક પુસ્તકમાંથી પ્રાપ્ત થયેલાં શ્રી સિદ્ધાચલજીનાં ૧૦૮–નામ સાથેના ગરણાં-ગણણાં.
શ્રી શત્રુંજય પર્વતાય નમો નમ:
શ્રી પુંડરીક ગિસ્વિરાય નમો નમ:
શ્રી સુરગિસ્વિરાય નમો નમ:
શ્રી વિમલગિરિવરાય નમો નમ:
શ્રી મહાગિરિવરાય નમો નમ:
શ્રી પુણ્ય રાશયે નમો નમ: શ્રી શ્રીપદ ગિરિવરાય નમો નમ:
શ્રી ઇન્દ્ર પ્રકાશ ગિરિવરાય નમો નમ: શ્રી મહાતીર્થાય નમો નમ:
શ્રી શાશ્ર્વત ગિરિવરાય નમો નમ:
શ્રી દૈઢ શક્તયે નમો નમ:
શ્રી સિદ્ધક્ષેત્રાય નમો નમ: શ્રી મહાનંદાય નમો નમ:
શ્રી કર્મશોધનાય નમો નમ: શ્રી અક્લંકાય નમો નમ:
શ્રી સૌંદર્યાય નમો નમ: શ્રી વિભાસનાય નમો નમ: શ્રી અમર વે નમો નમ:
શ્રી મહાકર્મ સૂદનાય નમો નમઃ શ્રી મહોદયાય નમો નમઃ શ્રી રાજરાજેશ્વરાય નમો નમ: શ્રી. ટૂંક ગિરિવરાય નમો નમ:
૨૩
૨૪
7 × ૨ ૨ ૨ ૨ & * * ૭
૩૧
૩ર
૩૩
૩૪
૩૬
39
૪૧
× ૪ જ
શ્રી માલવ તોયાય નમો નમ:
શ્રી ધર્મકીર્નય નમો નમ:
શ્રી આનંદ મંદિરાય નમો નમ:
શ્રી મહાજસાય નમો નમ:
શ્રી વિજયભદ્રાય નમો નમ:
શ્રી ટૂંક ગિરિવરાય નમો નમ:
શ્રી અનંતશક્તયે નમો નમ:
શ્રી વિજયાનંદાય નમો નમ:
શ્રી મહંતતીર્થાય નમો નમ:
શ્રી શાશ્ર્વતતીર્થાય નમો નમ:
શ્રી મહાશૈલાય નમો નમ:
શ્રી ભદ્રંકરાય નમો નમ:
શ્રી મહાપર્વતાય નમો નમ:
શ્રી અજરામરાય નમો નમ:
શ્રી મહાપીઠાય નમો નમ:
શ્રી સુદર્શનાય નમો નમ: શ્રી ચર્ચગિરયે નમો નમ:
શ્રી ક્ષેમંકર ગિસે નમો નમ:
શ્રી તાલધ્વજ ગિરયે નમો નમ: શ્રી અનંતતીર્થ ગિરયે નમો નમ: શ્રી શિવંકર ગિસે નમો નમઃ શ્રી વલદાયક ગિરયે નમો નમ: