________________
વ્રતસ્થાપનાવસ્તકો વાતવ્યનિ' દ્વાર/ ગાથા ૧૪
અન્વયાર્થ :
પઢિા ૩ અને પઠિત થયે છતે ઉચિત સૂત્ર ભણાવે છતે, વદિ કથિત થયે છતે તે સૂત્રના અર્થ શિષ્યને કહેવાય છતે, મહિલા અધિગત થયે છતેeતે અર્થ અવધારણ કરાયે છતે, પિરિહરે છે=જે શિષ્ય પ્રતિષિદ્ધનો પરિહાર કરે છે, તો તે ૩વડાવUIટ્ટ ઉપસ્થાપનાને વક્રપ્ટો કથ્ય છે યોગ્ય છે. (અને તે ઉપસ્થાપિત શિષ્ય) નવા મેvi-નવ ભેદથી તીર્દેિ-ત્રણ વડે=મન-વચન-કાયા વડે, છ-છને પૃથ્વી આદિ છકાયને, વિશુદ્ધ વિશુદ્ધ રદ્ધાપરિહરે, ગાથાર્થ:
અને ઉચિત સૂત્ર ભણાવે છતે, તે સૂત્રના અર્થ શિષ્યને કહેવાયે છતે, તે અર્થ શિષ્ય દ્વારા સન્મ્યમ્ અવધારણ કરાયે છતે, જે શિષ્ય પ્રતિષિદ્ધને ત્યજે છે, તે શિષ્ય ઉપસ્થાપનાને યોગ્ય છે; અને તે ઉપસ્થાપિત શિષ્ય નવ ભેદથી મન-વચન-કાયા વડે પૃથ્વી આદિ કાચનો વિશુદ્ધ ત્યાગ કરે. ટીકા :
पठिते च उचितसूत्रे, कथिते तदर्थे, अभिगते सम्यगवधारिते तस्मिन्, परिहरति च प्रतिषिद्धं यः उपस्थापनाया: स कल्प्य:-कल्पनीयो-योग्य इति भावः, स चोपस्थापितः सन् किं कुर्यादित्याह-षट्कंपृथिव्यादिषट्कं त्रिभिः-मनःप्रभृतिभिर्विशुद्धं परिहरेत् नवकेन भेदेन-कृतकारितादिलक्षणेनेति
થાઈ: ૬૪ * “વૃતવરિતાવિ”માં “મર' પદથી અનુમતિનું ગ્રહણ છે. ટીકાઈઃ
અને ઉચિત સૂત્ર પઠિત થયે છતે=કંઠસ્થ થયે છતે, તેના અર્થ કથિત થયે છતે કંઠસ્થ થયેલ સૂત્રના અર્થ ગુરુ દ્વારા શિષ્યને કહેવાયે છતે, તે=કહેવાયેલ ઉચિત સૂત્રના અર્થ, અભિગત થયે છત=સમ્યગુ અવધારિત થયે છતે, જે શિષ્ય સૂત્રમાં પ્રતિષિદ્ધને પરિહરે છે, તે ઉપસ્થાપનાને કથ્ય છે=યોગ્ય છે–તે શિષ્ય વ્રતોમાં આરોપણ કરવા માટે યોગ્ય છે; અને ઉપસ્થાપિત છતો તે શિષ્ય, શું કરે? એથી કહે છે – કૃતકારિતાદિ સ્વરૂપ નવ ભેદ વડે, મન વગેરે ત્રણ દ્વારા=મન-વચન-કાયા દ્વારા, ષકને–પૃથ્વી આદિ છને, વિશુદ્ધ પરિહરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
દીક્ષા લીધા પછી શૈક્ષ શસ્ત્રપરિજ્ઞા, દશવૈકાલિક વગેરે ઉચિત સૂત્રો ભણી લે, ત્યારપછી તેને ગુરુ તે કંઠસ્થ કરેલ સૂત્રોના અર્થ સમજાવે, અને ગુરુએ જે રીતે અર્થ સમજાવ્યા હોય તે રીતે અર્થોનો બોધ કરીને શૈક્ષ તે અર્થોને ચિત્તમાં સારી રીતે અવધારણ કરી લે, અને આચરણમાં યોજવા માટે પોતે ભણેલ શાસ્ત્રોમાં નિષેધ કરેલાં કૃત્યોનો ત્યાગ કરે.
આવા નવદીક્ષિત સાધુ વ્રતોમાં ઉપસ્થાપના માટે યોગ્ય છે. આથી ગુરુ તેને પાંચ મહાવ્રતોમાં સ્થાપવારૂપ વડી દીક્ષા આપે, અને વડીદીક્ષા ગ્રહણ કર્યા બાદ તે શિષ્ય મન-વચન-કાયાના યોગોથી કૃત-કારિત-અનુમતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org