________________
૧૬
મુનિજીવનની બાળપોથી-૩
અહીં (૧) ગુર્વાજ્ઞાપૂર્વક જ્ઞાન-દર્શનની ઉપસભ્યદા લેવી જોઈએ. વળી (૨) ગુરુ જેને કહે કે તમારે અમુકને જ્ઞાનાદિ ઉપસપદા આપવી તેની જ પાસે જઈને ઉપસમ્મદા લેવી જોઈએ.
આ બે પદની ચતુર્ભગી થાય.
(૧) ગુર્વાસા સાથે ગુરુએ આદેશ કરેલ આચાર્ય પાસે ઉપસર્પદ લેવી
(૨) ગુજ્ઞા સાથે ગુરુએ આદેશ ન કરેલ આચાર્ય પાસે ઉપસમ્મદા લેવી
(૩) ગુર્વાજ્ઞા વિના ગુરુએ આદેશ કરેલ આચાર્ય પાસે ઉપસસ્પદા લેવી
(દા. ત., “ગુરુ શિષ્યને કહે કે હમણાં કેટલેક સમય તારે અમુક આચાર્ય પાસે ઉપસર્પદા લેવા જવું નહિ” અહી જેને ગુરુએ ઉપસભ્યદા માટે આજ્ઞા કરી છે કે તેની પાસે જવાને કામચલાઉ નિષેધ છે માટે ત્યાં આ ત્રીજો ભંગ લાગુ પડે.)
(૪) ગુર્વાસા વિના, ગુરુએ આદેશન કરેલ આચાર્યની પાસે ઉપસિસ્પદા લેવા જવું.
| (દા. ત., અત્યારે ઉપસસ્પદ માટે ન જવું, અમુક આચાર્ય પાસે ન જવું.)
આ ચાર ભંગમાં પહેલે ભંગ શુદ્ધ છે, બાકીના ત્રણ અશુદ્ધ છે.