________________
મુનિજીવનની બાળપેાથી-૩
ટાઈ ફાઈડ થયા છે કે નહિ તેની પૂરી તપાસ આજે થતી નથી. તેવી સ્થિતિમાં કોઈ ડોકટર કલેારામાર્ટસીટીનની ૪૦-૫૦ ગાળીઓ ખવડાવી દે તે તે વખતે શું કરવું તેને ખ્યાલ સમુદાયના વડીલેાને પણ હાતા નથી, શિષ્યાને પણ હાતા નથી. દૂધ સાથે મગ વાપરી ન શકાય, દૂધ સાથે ગાળ પણ વાપરી ન શકાય, પારણામાં વધુ પડતું ન જ વાપરી શકાય, જેએ સાંજે વાપરતા હાય તેમણે સાંજે વાપરી લઈ વધુ પડતુ પાણી ન વાપરી શકાય, ખપેારના ભાજનમાં પણ પાણી ઓછું વાપરવું જોઈ એ, અતિગરમ ચા વાપરવાની ટેવ પણ અતિખરાબ છે.
૨૬
એલેાપથી દવાઓનુ ઝટઝટ શરણ ન લેવાય. મહિનામાં એછામાં ઓછા બે અને ખની શકે તે પાંચ તિથિના પાંચ ઉપવાસ કરવા જ જોઈ એ. આયુર્વેદની પણ ઉષ્ણુવીય દવાએ ન લેવાય. આયુર્વેદ્રિક ઔષધા ઉપર દૂધ કે ઘી કદાચ લેવાના વૈદ્યે કહ્યા હાય, તે પણ તેની માત્રા ખૂબજ ધ્યાનમાં રાખવી જોઈ એ. આવા અનેક નિયમેાની અનુભવથી કે જ્ઞાનથી સમજણ તે! હાવી જ જોઈ એ....
દવાએ સદંતર છોડવી જ જોઈ એ. માત્ર સૂંઠ અને હળદર માપસર હમેશ લેવાના અભ્યાસ પાડવા જોઈ એ. ઊણાદરીને તેા જીવન બનાવવુ' જોઈ એ. લીલા શાકભાજીમાં ઘણી તાકાત હેાય છે. એવી નવી માન્યતાને છેડી દેવી જોઈ એ. તખીયત સારી રાખવી હાય તે ફ્રૂટ, તળેલાં, મિષ્ટાન્ને; ફરસાણા અને ચા આટલુ તા સદંતર છોડી