________________
aaaaasbhai. aa
મુનિજીવનની બાળપોથી-૩
૧૦ અપરાધને મિચ્છામિ દુક્કડ' ન આપે.
૧૧ વાચનાચાય નું આસન ન પાથરે કે સ્થાપનાજી ન પધરાવે. ૧૨ પક્ષી આદિના દિવસે વિટલાદિની પડિલેહણ ન કરે કે રહી જાય.
descedgeheads me chad
૧૮૯
૧૩ રાત્રે લ્લે જાય. સજ્ઝાય કર્યાં પહેલાં કે અધારામાં હલ્લે જાય.
૧૪ ઉપકરણ આદિ ખેાવાઈ જાય.
૧૫ સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથર્યા સિવાય સૂઈ જાય. ૧૬ રાત્રે ઊંચા સ્વરે મેલે કે છીક બગાસું, ઉધરસ ખાતી વખતે જયણા ન રાખે.
૧૭ મારી-બારણાં બંધ કરતાં કે ઉઘાડતાં પ્રમાના ન કરે. ૧૮ પાત્રાદિ પડી જાય કે તૂટી જાય.
૧૯ એઘે! શરીરથી અળગો થાય કે મુહપત્તિની આડ પડે કે ખાવાઈ જાય.
આ સિવાયના આલેાચના-સ્થાના પાતપેાતાની સામાચારી મુજમ જાણી લેવા.
ગુ' કરવાથી પ્રાયશ્ચિત્ત આવે ?
વીતરાગ–પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને
સતત ઉપયેગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનાદિસાધક પ્રવૃત્તિમાં અનાભાગાદિ કારણે થઈ જતા અસામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વણવી છે.
તે અંગે સાધુજીવનમાં જે જે પ્રવૃત્તિએ અસન રૂપે જ્ઞાની–ભગવંતાએ શાસ્ત્રામાં વિસ્તારથી જણાવી છે.
sausa