Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 196
________________ sessessesses Med. 16.4.4.4.4.446 કરd sidessessess-dofs.sesssssss.desses... મુનિજીવનની બાળપોથી-૩ ૧૮૭ terestseedosesorestses sesses awesome eeeeeeee - ૩ સૂર્યોદય પહેલાં પડિલેહણ કરેલ પાત્રાદિમાં ગોચરી -પાણી લાવે કે વાપરે. ૪ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી આહાર પાણી વાપરે. ૫ તિવિહારનું પચ્ચકખાણ કર્યા પછી કે સાંજે પચ્ચકખાણ પછી મુખમાંથી દાણે નીકળે. ૬ પચ્ચક્ખાણ કર્યા બાદ કે રાત્રે ઉલટી થાય. ૭ પચ્ચકખાણ કર્યા બાદ રાત્રે આહારના ઓડકાર આવે. ૮ ગોચરી વાપરતાં સ્વાદ માટે વસ્તુને ભેગી કરીને વાપરે, પ્રશંસા કરે, નિંદા કરે કે વિના કારણે વાપરે. ૯ પહેલી પિરિસીનું લાવેલું ત્રીજી પરિસી થઈ ગયે વાપરે. ૧૦ એક સ્થાનેથી વહેરેલું બે કેસ દૂર ગયે વાપરે. ૧૧ ઔષધ આદિ રાત્રે સંનિધિ, પિતાની પાસે રાખે કે વાપરે. ૧૨ ઝોળી પડલાં આદિ આહારાદિથી ખરડાયેલાં રહી જાય, સાંજ પહેલાં ન ધુવે. ૨૯ તપાચાર ૧ શક્તિ હોવા છતાં પર્વતિથિએ ઉપવાસ આદિ તપ ન કરે. ૨ ઉણોદરી ન રાખે. ૩ વૃત્તિ સંક્ષેપ ન કરે. ૪ વિગઈ ત્યાગ ન કરે. પ દ્રવ્યાદિ અભિગ્રહ ન રાખે. ૬ પચ્ચખાણ ભાંગે. ૭ રેગાદિ સમ્યફ પ્રકારે સહન ન કરે. ૮ પ્રાયશ્ચિત્ત ન લે. ૯ પ્રાયશ્ચિત્ત પૂરું ન કરે. ૧૧૧૧ wજ ostecedores dadestostestestosteotokslasteaedades deste dostas de estostestedosbroedestallede doodstosteste dogtecte des dedostotestostestostestostes betebe

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210