Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
१८८ Geeta
FF FF FeFF FF FF FF FF
အာာာာာာာာ
૧૪ પ્રતિ. મા ખેલ્યા ?
મુનિજીવનની બાળપોથી-૩
૧૫ વાંદણા ખમા.ની મર્યાદા સાચવી ? ૧૬ કેટલીવાર ક્રોધ થયા ? ૧૭ કેટલીવાર ચીડાણા ? ૧૮ કેટલા સમય ફોગટ ગુમાવ્યે ? ૧૯ શાસ્ત્રોનું વાંચન શ્રવણ કર્યુ ? ૨૦ આજે ખાસ કય! ગુણુની કેળવણી કરી ? ૨૧ આજે કયા દોષને ટાળવાના પ્રયત્ન કર્યા ?
..
રર આજે કઈ કુટેવ તજવા સક્રિયતા થઈ ?
૨૩ આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? ૨૪ મુહપત્તિના ઉપયાગ રહ્યો ?
૨૫ ચાલવામાં ઈર્યાસમિતિ જળવાઈ ?
૨૬ ગાચરીના ૪૨ દેષમાંથી કયા દેષ લાગ્યા?
૨૭ માંડલીના પાંચ દાષમાંથી કયા દેાષ લાગ્યું ? ૨૮ પૂજવા–પ્રમાવાના બરાબર ઉપયેગ રહ્યો ?
૨૯ દ્રવ્ય કેટલા વાપર્યા ? ૩. નિદ્રા પ્રમાદ થયે ? ૩૧ વિકથા કરી ?
૩૨ પચ્ચખાણ શું કર્યુ? ૩૩ સ્વાધ્યાય કેટલા કર્યાં ?
૩૪ ગૃહસ્થ અમ પામે તેવું વર્તન કર્યુ ? ૩૫ અવિનય– ઉદ્ધતાઈ ના પ્રસ'ગ આવ્યા ?
આ રીતે વ્યકિતગત ગુણ-દોષોના પ્રશ્નો ઉભા કરી તેના ઉપર સૂક્ષ્મચિંતન કરવાથી સંયમમાગે સ્મૃતિનું ખળ વધે છે.
F 5 o a eh es e
Freezes s s s F
chheded faced

Page Navigation
1 ... 205 206 207 208 209 210