________________
૧૯૬ estestoste obsosastostestosteste stegtesteste sloseste destestostestostestosteste stedest so ste stootestostestostesteste de destacadutos
મુનિજીવનની બાળપોથી-૩
aહhe
bossesses of s
essed of• •
• • •
sliste de bolsteredtestedbredeste detectiedete dedestede skote stedestedodlastestesbotesbocesto desteste gesteste desteseotudade dovledelsestestostestedodleskostede fedestedade
સંથારામાં પડ્યા રહે છે. પ્રતિક્રમણ બાદ સૂઈ જાય છે. ૯૭ સચિત્ત, પૃથિવી આદિ છ કાયને જાણતાં – અજાણતાં
સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટો થાય તે ૯૮ વાપર્યા પછીનું ચૈત્યવંદન ન કરે તે. ૯૯ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી – જીવન જીવવા માટે
બેદરકારી સેવે તો. વિદ્યાગુરુને અવિનય કરે તે. આ મુજબ કેટલીક સંયમ-વિરુદ્ધ આચરણાઓ જાણવી. તેના આસેવનથી સંયમારાધન દૂષિત થાય છે. માટે સદ્ગુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. આ નોંધ પરમ પવિત્ર શ્રી મદાનિશીથ સૂત્ર આદિ આગમિક આચારના આધારે તૈયાર કરી છે.
સંયમી ને દીવાદાંડી જ્ઞાની પુરૂષોને સાવચેતીને સૂર છે કે, સંયમના પંથે ધપી રહેલ પુણ્યાત્માઓ જે નીચેની પાંચ બાબતે પર સમજણપૂર્વક યંગ્ય કાબુ ન રાખે તે સંયમનું નાવ વિકારી ભાવના પહાડ સાથે ટકરાઈને ભૂકકે થઈ જાય.
૧ આત્મપ્રશંસા ૨ પરનિંદા ૩ રસનેંદ્રિય ૪ વેદને ઉદય ૫ કષાય
શ્રી ઉપદેશમાળા ગાથા નં. ૭૦ કે
• - • -
• - ••••ese
ev.esleffed
deeded
၇၇၉၄၉၆၇၀၇၀၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉