Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 203
________________ ૧૯૪ મુનિજીવનની બાળપોથી-૩ રાજેશessessessesssssssssssssedeeeee fedes seedosed feasessedecessfedededeededeededese feeses.sadesededes-destedesofessodessessedestsessodested દર ગોચરી જે રીતે જે કમથી વહોરી હોય તે રીતે ગુરુ કે પાસે ન આવે તે. ૬૩ પચ્ચકખાણ પાર્યા વિના ગેચરી વાપરે છે. ૬૪ સાધુઓની ભક્તિ કર્યા વિના ગોચરી વાપરે છે. ૬૫ વાપરતાં કે ગોચરી વહેંચતાં દાણા વેરે તે. ૬૬ વિવિધ-પ્રકારની રસના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે છે. ૬૭ સ્વાદિષ્ટ વસ્તુમાં રાગ કરે તે. ૬૮ કાઉસગ્ન કર્યા વિના (ગુરૂની સંમતિ લીધા વિના) વિગઈ વાપરે તે. ૬૯ વિગઈ વધારે તે. ૭૦ નિષ્ણાજન (સ્વાદદષ્ટિથી) વિગઈ વાપરે તે. ૭૧ ગ્લાન–નિમિત્તની ચીજ પ્લાનને આપ્યા વિના વાપરી જાય તે. ૭૨ લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે. ૭૩ પિતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તે. ૭૪ ગ્લાનની ભક્તિના બહાને પિતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તે. ૭૫ ગ્લાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દોષનું પ્રાયશ્ચિત્ત ન લે તે. ૭૬ ગ્લાનનાં કહેતાંની સાથે જ તેનું કામ ન કરે તે. ૭૭ ગોચરીના બેંતાલીસ દોષની યથાશક્ય જયણા ન રાખે . ૭૮ છે કારણ સિવાય ગોચરી વાપરે છે. ૭૯ વાપરતી વખતે સારી–ખરાબ ચીજની કે તેના આ૫- છે ককককককককক ক ককককককককককককক fest feed of sessessess seek sessessessessess-dsdd sedeeeeeeds--4 dose oves ••••

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210