________________
૧૯૨
acceede
મુનિજીવનની બાળપેાથી-૩
hear
૩૦ પહેલી કે બીજી પારસીમાં ફરવાની દૃષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તા.
૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે.
૩૨ રાત્રે હલ્લે જાય તે.
૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિએ રાત્રે લ્લા-માત્રુ પરવે તા.
૩૪ પહેલા કે બીજા પહેારમાં સ્વાધ્યાયાદિ પડતા મૂકીને વિકથા, અનુપયેાગી વાતા કે આર્દાધ્યિાનને પાષક કથાએ કરે કે ઉદીરે તા.
૩૫ ઉપાશ્રયમાંથી નિકળતાં વદિ ના ખેલે તા. ૩૬ દેરાસરમાં ઉપાશ્રયમાં પેસતાં fળસિદ્દી” ન મેલે તા. ૩૭ વારવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તા.
૩૮ ગુરુ આશાથી ગેાચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકયાદ્વિ કરે તે. ૩૯ (મેાજા આદિ) પગરખાંને ઉપયેગ નિષ્કારણ કરે તે. ૪૦ વિચાર—પૂર્ણાંક, મકુર, ઘેાડું, કામપુરતું, ગવ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વ-પરહિતકારી ભાષાના ખેલે તા.
૪૧ સાવદ્ય-ભાષા એટલે તેા.
૪૨ વધારે ખેલ-મેલ કરે તા.
૪૩ ‘જ’ કારના પ્રત્યેાગપૂર્વક એલે તા.
૪૪ કષાય કરે કે ઉદીરે તા.
૪૫ કષાયની શાંતિ કર્યા વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તા.
eepage