________________
:
desses-of-ses dessessel offers
elesedseases,excessessedessessomsofssessessed ossessessofessage ofess.fessode
૧૯૦
મુનિજીવનની બાળપેથી-૩ હootecedes seen goederesthesessegeet gedecesoredeces egested તેમાંની કેટલી મુમુક્ષુ આત્માને સાવધાની કેળવવા ઉપયોગી થઈ પડે તે શુભ આશયથી જણાવાય છે.
અસદ્દવર્તનની યાદી - ૧ રોજ દહેરાસર-દર્શનાદિ ન કરે તે.
૨ અવિધિથી ચૈત્યવંદન કરે તે. ૩ પિતાની શોભા-પૂજા માટે ફલ-ફૂલ વગેરેની વિરાધના
કરાવે. ૪ ચિત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બેલતાં અંતરા
કરે તે. પ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપયેગથી પ્રતિક્રમણ કરે તે. ૮ પ્રતિકમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિકમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તે. ૧૨ સર્વ શ્રમણ-સંઘની ત્રિવિધે–ત્રિવિધ ક્ષમાપના કર્યા
વગર પ્રતિકમણ કરે તે. (એટલે કે કેઈની સાથે કષાયાદિ થયા હોય તે તેની
શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે છે.) ૧૩ પદે-પદની ઉચાર-શુદ્ધિના ઉપયોગ વિના પ્રતિક્રમણ
કરે તે. ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સંથારામાં કે પાટ પર સૂઈ જાય છે.
of seldoff shoot feed f
oddessesses foldest sode 46 ofessoft
၉၀၀၉၀၉၇၇၉၀၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၇၇၇၉