________________
નિમુજીવનની બાળપોથી-૩
૧૮૮ steed s
Astestosteste stastastestosterostestosteste deste stedestestostestestostestade destostestastestes
dadedededed
destede destacadosodostettaestostestostestostestestostestadostasustedestestostestadosta stessastagestestostestedodle dostosodoble sastostestodestodese destacades destestostesta
સંયમીની દિનચર્યા રાત્રિને છેલ્લે પહોર શરૂ થતાં નિદ્રા છોડી પંચ પરમેષ્ઠિ-સ્મરણ, આત્મનિરીક્ષણ કરી ગુરૂચરણે નમસ્કાર કરવો.
પછી કુસ્વપ્ન-શુદ્ધિને કાસગ કરવા પૂર્વક ચૈત્યવંદન અને સજઝાય કરી સ્વાધ્યાય–ધ્યાન કરવું.
પછી પ્રતિક્રમણ કરી વસ્ત્ર–રજોહરણાદિની પ્રતિલેખના કરવી. એટલામાં સૂર્યોદય થાય પછી સૂત્ર—પરિસીમાં સૂત્રાધ્યયન કરી ઘડી દિન થયે પાત્ર-પ્રતિલેખના કરવી.
પછી મંદિરે દર્શન-ચૈત્યવંદન કરી અર્થ–પરિસીમાં સૂત્રાર્થનું અધ્યયન કરવું.
ગામમાં ભિક્ષાના અવસરે ગોચરી (ગાય કેઈને કિલામણા ન પહોંચાડતી ચરે એ રીતની ભિક્ષા) લેવા માટે જવું.
એમાં ૪ર દોષ ત્યજી અનેક ફરતા-ફરતી ઘરમાંથી ભિક્ષા લાવી ગુરૂને દેખાડતાં–ગોચરી લીધાની વિગત રજી કરવી.
પછી પચખાણ પારી સજઝાય - ધ્યાન કરી આચાર્ય બાલ-ગ્લાન-તપસ્વી–મહેમાન વિગેરેની ભક્તિ કરી રાગદ્વેષાદિરૂપ માંડલીના પાંચ દોષ ટાળીને આહાર વાપર.
પછી ગામ બહાર ઈંડિલ (નિજીવ–એકાંત ભૂમિએ) શૌચાથે જઈ આવી ત્રીજા પહેરના અંતે વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણનું વ્યવસ્થિત પડિલેહણ કરવું.
પછી પહાર સ્વાધ્યાય કરી ગુરૂવંદન, પશ્ચક
bestodestostestestosteste de deseste sa do sadalestate se sasto sosteste sedastestosteste stedestese stalastasadadestacados estadostestostogtede testostestosastostestade doodedesign
နနနနနနနန
န နနနနန အ