________________
૨૦૦
stestostestetes
મુનિજીવનની બાળપોથી-૩
badshah
ખાણ કરીને રાત્રિના લઘુશંકાર્દિ અર્થે જવું પડે તેની જગ્યા જોઈ પ્રતિક્રમણ કરવુ,
ત્યારખાદ ગુરૂની ઉપાસના કરી રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સંથાર! પેરિસી ભણાવી શયન કરવું.
આ ઉપરાંત સાધુજીવનના મુખ્ય કબ્યા નીચે મુજમ છે. ૧ સાધુ જીવનમાં બધું જ ગુરૂને પૂછીને કરવાનું હેાય છે. ૨ બિમાર–મુનિની સેવા પર ખાસ લક્ષ આપવાનું હાય છે. ૩ આચાર્યાદિની સેવા તથા ગુર્વાદિકને વિનય ભક્તિ આદિ અત્યંત જરૂરી છે.
૪ દરેકે-દરેક સ્ખલનાએનુ ગુરૂ આગળ બાળ-ભાવે પ્રકાશન પૂર્ણાંક પ્રાયશ્ચિત્ત લેવુ.
૫ શકયતાએ વિગઈ એના ત્યાગ કરવે.
૬ પતિથિએ વિશેષ તપ કરવા.
૭ વમાં ત્રણ યા બે વાર કેશના હાથથી લેચ કરવા. ૮ શેષકાળમાં ગામે-ગામ વિહારની મર્યાદા સાચવવી. ૯ સૂત્ર-અર્થનું ખૂબ મ પારાયણ-મનન કરતા રહેવું. ૧૧ મનને આંતર ભાવમાંથી માહ્યભાવમાં લઈ જાય એવી કેઈ વાણી વિચાર કે વર્તાવ કરવાના નહિ. માટે જ ગૃહસ્થ પુરૂષોના પણ સંસગ કરવેા નહિ.
૧૨ સાધુ–જીવનમાં ઇચ્છકાર આદિ દશ પ્રકારની સમાચારી, ખીજા અનેક પ્રકારના આચાર, અષ્ટપ્રવચન માતા, (સતિતિ ગુપ્તિ), સંવર, નિર્જરા અને પ'ચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરૂગમથી તેની જાણકારી મેળવવી,