Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 194
________________ ૧૮૫ મુનિજીવનની બાળપોથી-૩ sestestoskesstegtest lestededegedegedeste desteste de destacades desestades estadtestes costesksetestostestostotseseos a bossessed e st tedesede stedeleda dadabad cases. Sastasesesostoskeskussasasasasastadesta dastaladas testusblustestes deseste blodlastedade de se desfasodododo sadedusedlosestest t ૪૦ કઠોળવાળા પાત્રાનું લૂણું, કાચા દૂધ, દહીં, છાશવાળા પાત્રાને કર્યું. ૪૧ વાપરેલું લૂણું સાફ કર્યા વગરનું રહી જાય. * દ્વિતીય મહાવ્રત જ ૧ કોધ, લોભ, ભય, હાસ્યથી જાણીને જૂઠું બોલે. ૨ ક્રોધ, લોભ, ભય, અજાણતાં જૂઠું બોલે. ૩ જાણીને માયાપૂર્વક જૂઠું બેલે. ૪ ઉઘાડા-મુખે બોલે. ૫ સાવદ્ય ભાષા કે “જ'કાર પૂર્વક ભાષા બોલે. ૬ બીજા ઉપર ખેટા આળ મૂકે. ૭ ગુરૂ આદિ વડિલે પૂછળ્યાને સાચો જવાબ ન આપે. ૮ ગુરુની સામું બેલે, તેછડાઈપૂર્વક બોલે. ૯ બીજાની નિંદા વગેરે કરે. ૯ તૃતીય મહાવ્રત જ ૧ માલિકની રજા સિવાય વસ્તુ લીધે. (સ્વામિ અદત્ત) ૨ સચિત્ત વસ્તુ વાપરે. (જીવ અદત્ત) ૩ આધાકમી આદિ દોષવાળી વસ્તુ વાપરે. (શ્રી તીર્થકર અદત્ત) ૪ ગુરૂની રજા સિવાય કઈ વસ્તુ આદિ મંગાવે. (ગુરુ અદત્ત) ૫ ગુરુની રજા સિવાય ગોચરી વાપરે. ૬ ગુરુને બતાવ્યા સિવાય ગોચરી વાપરે. ૭ ગુરુને પૂછયા સિવાય વસ્તુને અદલબદલ કરે. ૮ ગુરુની રજા સિવાય કઈ કામ કરે. Assessfe 44 sesed Goddess self-desses 444 444 444666

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210