Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 192
________________ - ૧૮૩ stostecedente destostestastastestostadoslastestostestesiastestostestastestostero destestasiosastosteslasestestostestalostastasesorado મુનિજીવનની બાળપેથી૩ weg જે પ્રકારની નદીમાં ઉતર્યા હોય તેનું નામ આલેચનામાં જણાવવું જોઈએ. ૧૩ નાવમાં બેસીને નદી આદિ ઉતર્યા. ૧૪ ભૂલથી સચિત્ત પાણી આવી ગયું, કે અચિત્ત પાણીમાં સચિત્ત પાણી ભેગું થઈ ગયું, તે પાણી ભીનાશવાળી જગ્યાને બદલે કેરી જમીન કે રેતીમાં પરઠવે. ૧૫ ધુમસ પડતી હોય ત્યારે બહાર નીકળે, રસ્તામાં જતાં આવતાં ધુમસ પડતી હોય તે પણ ગમનાગમન કરે. ૧૬ વસ્ત્ર, લૂણું આદિ વસ્તુ સચિત્ત પાણીમાં વનસ્પતિ ઉપર કે નિગોદ લીલકુલ ઉપર પડે. * તેઉકાય કે ૧૭ દીવો કે વીજળીની ઉજેહી લાગે કે કામળી આવ્યા સિવાય આવ જાવ કરે. ૧૮ સળગતી બીડી, અંગારા આદિ ઉપર પગ આવી જાય. ૧૯ ચૂલા આદિને સંઘટ્ટો થાય કે હાલે. ૨૦ પાણી, વસ્ત્ર આદિ અગ્નિમાં પડે. ૨૧ દહેરાસર વગેરેમાં દીવા વગેરેને કપડાં આદિની ઝપટ લાગે. * વાયુકાય * ૨૨ ઉઘાડે મુખે-મુખ આગળ મુહપત્તિ રાખ્યા વિના બોલે. ૨૩ હવામાં ઉડતાં કપડાં વગેરેને સંકોચે નહિ. ૨૪ દેરી, ખીંટી આદિ ઉપર સૂકવેલા કે રાખેલા કપડાં હવાથી ફરફર થતાં હોય તેને ઉપયોગ કરે નહિ. ૩ ૨૫ કુંક મારે. ૨૬ ગરમી લાગતાં કપડું, પંડું આદિથી પવન નાખે. စုစန၉၈၉၈၉၆၈၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ မှ desastestostestostestestestosteste destasosta sladedestedade dosladadosadegasta gastosostaglastestastooeste gastostadostosasasasastade dedastastestostestosteslestastasestestostestato gedagte gastadostastedadestestostestostadastastestestostestostestauslastestadaslastedadesh dostosododoso desbostadadadadadubsecesari s

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210