________________
૧૮૨
મુનિજીવનની બાળપોથી-૩
A
acts
sessessessedeeded
estado destestado sadadest
seekeddit Messes
stestostestestestostestastasestestostestalostastesteslasestaslasedustestosteste stastaseste sastadestostesleste stededostado do do deste deste destacades
૨ વિકલેન્દ્રિય જીવને કિલામણા. ૩ કપડાં, ઉત્તરપટ્ટો આદિ ઉપર જીવ મર્યાને ડાઘ. ૪ બાંધેલી દોરી સાંજે છોડવી રહી જાય.
૧૮ પૃથ્વીકાય છે પ સચિત્ત પૃથ્વીમાટી, મીઠું, ભીની રેતી કે ખારવાળી
આદિ જમીન ઉપર ચાલે, પગ આવે કે સંઘટ્ટો થાય. ૬ ગામમાં પ્રવેશ કરતાં કે નીકળતાં તથા એક જાતની
ભૂમિમાંથી બીજી જાતની ભૂમિ ઉપર જતાં પગ પૂજવા રહી જાય. ૭ નદી કે પાણી ઓળંગતા પગ ન પુંજે. ૮ સચિત્ત પાણી–અપકાય ઉપર પગ આવે કે સંઘટ્ટો થાય. ૯ લઘુનીતિ, વડીનીતિ, ગેચરી, પાણી આદિ માટે જતા
આવતાં કે બારી બારણાં બંધ કરતાં કે ઉઘાડતાં Sજવાની જયણું ન રાખે.
* અપૂકાય * ૧૦ વરસાદના છાંટા લાગે–ભીંજાઈ જવાય. ૧૧ પાણીને વહેળે, નહેર આદિ ઉતરે. ૧૨ વિહાર આદિમાં નદી ઉતરે.
પગલાની ગણતરી પણ કરવી. ઉંડાઈ પ્રમાણે પ્રાયશ્ચિત આવે છે. અધી જાંઘ જેટલું પાણી હોય તે સંઘટ્ટ કહેવાય. નાભિ પ્રમાણ પાણી હોય તે લેપ કહેવાય. નાભિથી વધારે પાણી હોય તે લેપોપરી કહેવાય.
sedeed foforest.esis fedeemededestag.
નિવાર