Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 195
________________ s diesed saddlesedeseofessofseed-ofdressessesses ofessedessed of doddesseded deasedesses ૧૮૬ મુનિજીવનની બાળપોથી-૩ Casseofessessessessed.doseasessessessessessoastessedeceses.seesed Medhકે. ૯ રજા લીધા સિવાય ઉપાશ્રય-મકાન આદિમાં ઉતરે. ૯ ચતુર્થ મહાવ્રત છે ૧ સાધુ, સાધ્વી કે સ્ત્રીને અને સાધ્વી સાધુ કે પુરુષને રાગપૂર્વક કે મૈથુન દષ્ટિથી જુવે. ૨ બ્રહ્મચર્યની નવ વાડમાંથી કઈ પણ વાડનું ખંડન કરે. ૩ પૂર્વની કામકીડા આદિનું સ્મરણ કરે. ૪ વિલાસી વાંચન, ચિત્રદર્શન કે વિચાર કરે. પ સૃષ્ટિ વિરુદ્ધ કર્મ કે હસ્તકર્મ આચરે. ૬ સાધુ ને સાધ્વી, સ્ત્રી કે તિર્યંચને સંઘટ્ટો અનંતર કે પરંપરાએ થાય. સાધ્વીને સાધુ, પુરુષ કે તિર્યંન્ચને સંઘટ્ટો અનંતર કે પરંપરાએ થાય. ૭ નિષ્કારણ પ્રણીત આહાર કે અધિક આહાર વાપરે. ૮ સાધ્વી કે શ્રાવિકા સાથે હસીને વાત કરે. ૯ છોકરાં રમાડે. ૧૦ પુરુષ કે છોકરાના શરીરને સ્પર્શ કરે. | * પંચમ મહાવ્રત જ ૧ ઉપકરણ વસ્ત્ર–પાત્રાદિ ઉપર મૂરછ રાખે. ૨ ગૃહસ્થને ઘેર વસ્ત્ર-પાત્રાદિ રાખી મૂકે. ૩ જરૂર ન હોવા છતાં વસ્તુ રાખે. ૪ પિતા થકી દ્રવ્ય રાખે–રખાવે. * ષષ્ઠ વ્રત ૧ પડિલેહણ કર્યા સિવાયના પાત્રાદિમાં ગોચરી પાણી લાવે. ૨ પડિલેહણ કર્યા સિવાયના પાત્રાદિમાં ગોચરી પાછું વાપરે. જિwwwwww gefastestes desta stastestededestesiastestesleslaseste dostaste sestestostestosteste de dedos desteslastestostedadestededectos soldestestostestestostestadestosteste deste se stest s હe

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210