________________
પાઠ : ૧૦
અવિધિ, આશાતનાના નડતરો નાનકડું ઘડિયાળ હોય કે જબરદસ્ત મોટું એન્જિન હોય કે E=MC2 નામની અણુસંચાલિત સબમરીન હો, ક્યાંક સહેજ પણ ગરબડ હોય એટલે તે યંત્રે કામ કરતા બંધ થઈ જાય છે.
આધ્યાત્મિક જીવનના કેઈ પણ ક્ષેત્રમાં – પછી તે નિશ્ચયનયનું ક્ષેત્ર હોય કે વ્યવહારનયનું ક્ષેત્ર હેય-ક્યાંય પણ નાશી અવિધિ કે આશાતના તે તેને ભાગ ભજવતી જ હોય છે. અને જીવનમાં કોઈ મોટી ગરબડ કરતી જ હોય છે.
કુલવાળકે, સિંહગુફાવાસી મુનિએ નાનકડે પણ ગુરુદ્રોહ કર્યો તે તેટલી નાનીશી આશાતનાએ તેમના સમગ્ર જીવનને નારીના ઝપાટામાં લાવી ગબડાવી નાખ્યું છે?
દેવીએ આપેલે ગ્રંથે જમીન ઉપર મૂકી દેવાની બહુ નાનકડી ભૂલ – જેને જ્ઞાનની આશાતના કહેવાય તે—મલ નામના બાળમુનિ કરી બેઠા તે તેમને તેમને ખૂબ ઉગ્ર દંડ મળે – તે ગ્રંથ દેવીએ પાછો લઈ લીધે.
પિતાની બહેનને પિતાના જ્ઞાનનો પર આપવા માટે સ્થૂલભદ્રજી ગયા છે તેની કેટલી મોટી સજા થઈ ગઈ