________________
૧૩૯
મુનિજીવનની ખાળપેાંથી-૩ પ્રભાતે મલે
ત્રાટકયા. સૂરિજીની ઉપર તેમના ખેાફ્ ઊતર્યાં. ઉપાશ્રયના એક થાંભલા સાથે માંધીને; પોતાના માણસને ત્યાં મૂકયો. સૂરિજી ભૂખ્યા મરી જાય ત્યાં સુધી ચાકી કરવા તેને જણાવીને મ્લેચ્છા વિદાય થયા. થેાડી જ વારમાં ચાકીદારે સૂરિજીને ‘મર્ત્યએણુ
::
કહ્યું, “હું જૈન છુ છું. હવે આપ
વંદ્યામિ' કહીને નમસ્કાર કર્યાં. તેણે વખાના માર્યા ોછેાની ટોળીમાં જોડાયેા વહેલી તકે અહીંથી રવાના થઈ જાઓ.”
સૂરિજી એકાકી વિદાય થયા. નજીકના ગામમાં ગયા.. સંઘ ભેગા થઈ ગયા. કેટલાક તેજસ્વી પુત્રો સૂરિજીને સમર્પિત કરવામાં આવ્યા. તેમને દીક્ષા આપવામાં આવી.