________________
મુનિજીવનની બાળપેાથી-૩
૧૭૧
સ્થાપન આરોપણ કરવું તે છેદાપસ્થાન ચારિત્ર તે બે પ્રકારે છે. ૧. મુનિએ મૂળગુણુના (મહાવ્રતના) ઘાત કર્યાં હાય તે પૂર્વે પાળેલા દીક્ષા પર્યાયને છેઠ કરીને, પુનઃ ચારિત્ર ઉચ્ચરાવ, તે છે... પ્રાયશ્ચિત્તવાળું સાતિચાર છેદેપસ્થાપની અને ૨. લઘુદીક્ષાવાળા મુનિને છજજીવનિકાય અધ્યયન ભણ્યા બાદ ઉત્કૃષ્ટથી ૬ માસથ્યાદ વડીદીક્ષા આપવી તે, અથવા એક તી કરના મુનિને ખીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરવા હાય ત્યારે પણ તે મુનિને પુનઃ ચારિત્ર ઉચ્ચારવુ પડે છે, જેમ શ્રી પાર્શ્વનાથપ્રભુના મુનિએ ચાર મહાવ્રતનું શાસન ત્યજી શ્રી મહાવીરસ્વામીના પાંચમહાવ્રતવાળું શાસન અંગીકાર કરે, તે તીં સ`ક્રાન્તિ રૂપ. એમ એ રીતે નિરતિચાર દેપસ્થાપનીય ચારિત્ર જાણવું આ દેપસ્થાપનીય ચારિત્ર ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના શાસનમાં હોય છે. પરંતુ મધ્યના ૨૨ તીર્થંકરના શાસનમાં અને મહાવિદેહમાં સર્વથા એ છેદાપસ્થાપનીય ચારિત્ર હેતું નથી.
૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર : પરિહાર એટલે ત્યાગ. અર્થાત્ ગચ્છના ત્યાગવાળા જે તપ વિશેષ અને તેનાથી થતી. ચારિત્રની વિક્રે વિશેષ શુદ્ધિ, તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય. તે આ પ્રમાણે
સ્થવિરકલ્પી મુનિએના ગચ્છમાંથી ગુરુની આજ્ઞા પામી ૯ સાધુ ગચ્છ બહાર નીકળી, કેવલી ભગવ!ન પાસે જઈ ને, અથવા શ્રી ગણધરાદિ પાસે, અથવા પૂર્વ પરિહાર કલ્પ અંગીકાર કર્યા હાય તેવા સાધુ પાસે જઈ. પરિહાર