________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૭૩ દશાના અધ્યવસાય હવાથી‘વિશુધ્યમાન સૂક્ષ્મસંપરાય” ચારિત્ર હોય છે.
પ. યથાખ્યાત ચારિત્રઃ થા=જેવું (જન શાસ્ત્રમાં અહંતુ ભગવંતોએ) યાત=કહ્યું છે. તેવું સંપૂર્ણ ચારિત્ર, તે યદ્યાખ્યાતચારિત્ર. અથવા મથે =સર્વ જીવલેકમાં ચાત== પ્રસિદ્ધ-તરત મોક્ષ આપનારું હોવાથી મિક્ષના ખાસ કારણ તરીકે પ્રસિદ્ધ=અથખ્યાત ચારિત્ર.
તે જ પ્રકારનું છે. ઉપશાન્ત યથાખ્યાત, ક્ષાયિક યથાખ્યાત, છાધર્થિક યથાખ્યાત, કૈવલિક યથાખ્યાત.
૧. ૧૧મેં ગુણસ્થાનકે મેહનીય કર્મો સત્તામાં હોય છે, પણ તદ્દન શાંત હોવાથી તેનો ઉદય નથી હોતે, વખતનું ચારિત્ર તે ઉપશાન્ત યથાખ્યાત.
૨. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે મેહનીયન મૂળથી જ તદ્દન ક્ષય થવાથી જે ક્ષાયિકભાવનું ચારિત્ર થાય છે તે ક્ષાયિક યથાખ્યાત.
૩. ૧૧ અને ૧૨મે ગુણસ્થાનકે, એ બન્ને પ્રકારનું છાઘસ્થિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
૪. અને કેવળજ્ઞાનીએ ૧૩મે–૧૪મે ગુણસ્થાનકે ક્ષાયિકભાવનું ચારિત્ર-કેવલિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
(૬૫) ઢંઢણમુનિ: કૃષ્ણ વાસુદેવના ઢંઢણ નામના પુત્ર હતા. તેમનું અનેક કન્યાઓ સાથે લગ્ન થયા બાદ પરમાત્મા નેમનાથસ્વામીજીની દેશના સાંભળતાં વિરાગ થયે અને તેમણે દીક્ષા લીધી. તે પછી તેમને એવો જોરદાર લાભાંતરાય કમને ઉદય [જેથી પુરુષાર્થ કરવા છતાં લાભ