________________
૧૭૨
મુનિજીવનની બાળપોથી-૩ કલ્પ અંગીકાર કરે. તેમાં ચાર સાધુ પરિહારક થાય એટલે છ માસ તપ કરે, બીજા ચાર સાધુ તે ચાર તપસ્વીની વૈયાવચ્ચ કરનારા થાય, એને એક સાધુ વાચનાચાર્ય ગુરુ થાય, પરિહારક ચાર મુનિને ૬ માસે તપ જ્યારે પૂર્ણ થાય, ત્યારે વૈયાવરચ કરનારા ચાર મુનિ ૬ માસ સુધી તપ કરે, પૂર્ણ થયેલી તપસ્યાવાળા ચાર મુનિ વૈયાવર કરનારા થાય, એ પ્રમાણે બીજે ૬ માસનો તપ પૂર્ણ થયે પુનઃ વાચનાચાર્ય પિતે ૬ માસને તપ કરે, અને જઘન્યથી ૧ તથા ઉત્કૃષ્ટ ૭ સાધુ વૈયાવચ્ચ કરનારા થાય, અને ૧ વાચનાચાર્ય થાય. એ પ્રમાણે ૧૮ માસે પરિહારકલ્પને તપ પૂર્ણ થાય છે.
૪. સૂક્ષ્મ સંપરા ચારિત્ર: સૂક્ષ્મ એટલે કિદિરૂપ (ચૂણરૂપ) થયેલ જે અતિ જઘન્ય સંપાય એટલે લેભ કષાય, તેના ક્ષયરૂપ જે ચારિત્ર તે સૂક્ષ્મ સંપરા ચારિત્ર કહેવાય. કોધ, માન અને માયા એ ત્રણ કષાય ક્ષય થયા બાદ અર્થાત્ ૨૮ મેહનીયમાંથી સંજવલન લેવા વિના ૨૭ મોહનીય
ક્ય થયા બાદ અને સંજવલન લેભમાં પણ સંજવલન લેભને ઉદય વિનાશ પામ્યા બાદ જ્યારે કેવળ એક સૂક્ષ્મ લેભને જ ઉદય વતે છે, ત્યારે ૧૦મા સૂક્ષ્મ સંપાય ગુણસ્થાનમાં વર્તતા જીવને સૂક્ષ્મસં૫રાય ચારિત્ર કહેવાય છે. એ ચારિત્રના બે ભેદ છે, ત્યાં ઉપશમ શ્રેણિથી પડતા જીવને ૧૦મા ગુણસ્થાને પતિતદશાના અધ્યવસાય હોવાથી સંકિલશ્યમાન સૂમસં૫રાય અને ઉપશમ શ્રેણિએ તથા ક્ષયકશ્રેણિએ ચઢતા જીવને ૧૦મા ગુણસ્થાને વિશુદ્ધ-ચઢતી