Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 188
________________ ashaad આલાચના દીપિકા [પૂ. પાદ પં‚ ભગ, શ્રીમદ્ અભયસાગરજી ગણિવીના આત્મશુદ્ધિ-ચ'કિા પુસ્તકમાંથી સાભાર-ઉત] જ્ઞાનાચાર ૧ અકાળે સ્વાધ્યાય કરે, કાળે સ્વાધ્યાય ન કરે. ૨ કાજો લીધા વિનાની જગ્યાએ સ્વાધ્યાય કરે. ૩ વિદ્યાગુરુને અપલાપ કરે. ૪ ગુરુની આજ્ઞા સિવાય બીજા પાસે ભણે. પ સૂત્રાદિ યાગ કર્યા સિવાય તે સૂત્ર આદિ ભણે. ૬ એઠા માઢે એલે. ૭ માત્રાની કુંડી હાથમાં હાયને એલે. ૮ માત્રુ, ડલ્લા કાગળ ઉપર કરે કે પરહવે, ૯ પુસ્તક, નવકારવાળી આદિ પડી જાય કે પગ લાગે. ૧૦ તાતડા, બામડા આઢિની મશ્કરી કરે. ૧૧ અધિક જ્ઞાનવાળાની અવજ્ઞા-ઇર્ષા કરે. ૧૨ ભગવંતના વચન ઉપર શંકા કે અશ્રદ્ધા કરે. ૧૩ પુસ્તક આદિ જ્ઞાનના સાધને ઉપર થૂંક, પરસેવે, શ્લેષ્મ આદિ લાગે. ૧૪ ઉઘાડા મેએ સ્વાધ્યાય કરે. દનાચાર ૧ દહેરાસરે ચૈત્યવંદ્યન કરવું રહી જાય. ૨ દહેરાસરમાં વાછૂટ થાય.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210