________________
મુનિજીવનની બાળપોથી-૩
સહુએ—ખાસ કરીને માતાએ સુકોશલને ખૂબ સમજાવ્યે; પણ માતાના જ અનાયશા આચરણે ત્રાસી ગએલા સુકેશલ પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યો. સંસારીજનેાની સ્વા મમતા જોઈને તેનું અંતર વલેાવાઈ ગયું હતું.
પત્ની ચિત્રમાળાને સગર્ભા અવસ્થામાં મૂકીને મુકેશલે પિતામુનિ પાસે દીક્ષા લીધી. પિતા–પુત્ર–મુનિએ ઘેર તપશ્ચર્યા સાથે સયમજીવનની
ઉત્કટ આરાધના કરવા લાગ્યા.
રાજમાતા સહદેવી તીવ્ર આત્તધ્યાનમાં મૃત્યુ પામીને વાઘણ થઈ. યાગાનુયાગ એક જ વનમાં એ મુનિએ અને વાઘણુ સામસામાં આવી ગયાં. અંત સમય નજીકમાં જાણીને બન્ને મુનિએ ધ્યાનસ્થ ઊભા રહી ગયા. પૂર્વભવના વૈરભાવથી વાઘણ બન્નેનાં શરીર ધીમે ધીમે ખાઈ ગઈ. અપૂ સમાધિમાં રહીને અન્ને મુનિએ ક્ષપકશ્રેણિ માંડીને કૈવલ્ય પામીને મેક્ષમાં ગયા.
૧૬૪
(૬૩) સેાળ વર્ષ સુધી નવકાર પ્રવચના : ગૂરેશ્વર કુમારપાળના સમયમાં સંઘમાં એકતા જળવાઈ રહે; કાઈ સઘ` પેદા ન થાય એ માટે કેટલીક વ્યવસ્થાએ વિચારાઈ હતી. આના અન્વયે એક મહાત્માને નગરમાંથી વિહાર કરવા પડે તેમ હતેા. પરન્તુ જરાય અકળાયા વિના તેમણે ગૂર્જરેશ્વરને જણાવ્યું કે, “મારે વ્યાખ્યાનમાં મન્ત્રાધિરાજ શ્રી નવકારનાં પાંચ પદોનું વર્ણન ચાલે છે. જો તમે સંમતિ આપે! તે હું તે વન પૂરું કર્યાં બાદ વિહાર કરુ.”
ગૂર્જરેશ્વરે સંમતિ આપી. લગાતાર સેાળ વર્ષ સુધી