________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૪છે "
કારતક ! ફાગણ ! અષાડ છે. સુદ ૧૫ થી | સુદ ૧૫ થી | સુદ ૧૫ થી
૨૦ દિવસ ૧૫ દિવસ
સુખડીને કાળ
{ ૧ માસ
પહેલાં
કાંબળીનો કાળ ! ૪ ઘડી | ૨ ઘડી | ૬ ઘડી પાણીનો કાળ | ૪ પ્રહર | ૫ પ્રહર ! ૩ પ્રહર
ફાગણ સુદ ૧૪ થી ભાજપાલે, નવું પીલેલ તલનું તેલ અને મેવામાં ખજુર, કાજુ, ચારોલી, અખોડ, જરદાલી વગેરે આઠ માસ સુધી બંધ. આદ્રથી કેરી અને કાચી ખાંડ બંધ.
અતિહાસિક કથાઓ, (૫૩) બપ્પભટ્ટ સૂરિજી: એ તેજસ્વી બાળકનું નામ સૂરપાળ હતું. પિતા બમ્પ અને માતા ભટ્ટી.
એકદા પિતા સાથે ઝઘડતા માણસની સામે તલવાર લઈને નાનકડે સૂરપાળ ધસી ગયે. પિતાએ તેને નિવારીને ખૂબ ઠપકો આપતાં સુરપાળ ઘર છોડીને ચાલી ગયે. જે વહેલી સવારે તે મેરા પહોંચ્યો. તેની પૂર્વની રાતે જ ત્યાંના ઉપાશ્રયમાં બિરાજેલા સિદ્ધરાજસૂરિજી મહારાજાને તેના આગમનનું સૂચક સ્વપ્ન આવ્યું જેમાં તેમણે મંદિરના શિખર ઉપર રમતું સિંહબચ્ચું જોયું.
સવારે જિનમંદિરમાં બહાર સૂરિજીએ તે સુરપાળને ૧૦