________________
૧૫૬
મુનિજીવનની બાળપોથી-૩ અનંત અજ્ઞાનના અભાવવાળે મુનિ- બે ય ખેદ ન પામે. જ્ઞાનની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે, એમ સમજી જ્ઞાનાર્જવમાં ઉદ્યમી બને.
૨૨. સમ્યકત્વ-સમ્યક્ત્વવાન મુનિ, સમ્યક્ત્વ ડગાવવાના કિઈ યત્નથી ચલાયમાન ન થાય.
આ પરિષહ જ્ઞાનવ, વેદનીય મોહનીય અને અન્તરાયકર્મના ઉદયવાળાને સંભવિત છે. (૧૪) મુહપત્તિના પર બાલ અને તેના સ્થાનેની સમજ : ૧. ઉભડક બેસે. ૨. બે હાથ બે પગ વચ્ચે રાખે. ૩. મુહપત્તિ ઉકેલે. ૪. બન્ને હાથથી બને છેડા પકડે. ૫. મુહપત્તિ સામે દષ્ટિ રાખો અને બેલેઃ
સૂત્ર, અથ: તત્વ કરી સકહું. ૬. પછી જમણા ભાગને ખંખેરવા સાથે બોલે ? સમક્તિ મોહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મેહનીય
પરિહરું. ૭. પછી ડાબા ભાગને ખંખેરવા સાથે બેલેન્સ
કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરે, ૮. પછી ત્રણવાર મુહપત્તિને ફેરવીને તેને બેવડી વાળે.
ફરી તેને મધ્યભાગથી વાળે અને આંગળીઓમાં ૩
હતે ભેગી કરીને, ૯. ડાબા હાથના કાંડા ઉપર ત્રણ હપ્ત કેણી સુધી લઈ
જતાં બોલે ઃ