________________
૧૫૪
મુનિજીવનની બાળપોથી-૩
તા તેવા અકલ્પ્સના સ્વીકાર ન કરે અને અગ્નિ સહાય પણ ન લે.
૪. ઉષ્ણુ-ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિંદા ન કરે કે પંખા, છાંયડા, પાણી છાંટવા વગેરેની ઇચ્છા પણ ન કરે. ડાંસ-મચ્છર-જન્તુ કરડવા છતાં તેની ઉપર દ્વેષાદિ ન કરે, ઉડાડે પણ નહિ, પીડા સહે.
૫.
૬. નગ્નતા જીણું -તુચ્છ વસ્ત્ર પહેરવા છતાં, ‘મારે વસ્ત્ર નથી’, ‘ખરામ છે” સારુ છે. ઇત્યાદિ રાગ-રાષ ન કરે. કુવિકલ્પ ન કરે.
૭. અરતિ-ધર્મ થી અનુભવાતા આરામમાં આનંદૅ માનતા મુનિ ચાલવામાં, ઊભેા રહેવામાં કે બેસી રહેવામાં કદાપિ ખેદ (અરિત) ન કરે. કિન્તુ સ્વસ્થ રહે.
૮. સ્ત્રી–સ્રીના વિચારમાત્રથી ધનાશને સમજતા મુનિ તેના ભાગને વિચાર પણ ન કરે.
૯. વિહાર–કચાંય સ્થિર ન રહેલાં અભિગ્રહા કરીને ફરતા રહે.
૧૦. આસન–સ્રી-પશુ-પ′ડકરૂપ ભાવ કાંટાથી રહિત, સ્મશાનાદિને આસન માનીને નિ^યતાપૂર્વક શરીર મમત્વ રહિત તે મુનિ ત્યાં રહે, સઘળું સહે.
૧૧. શય્યા (ઉપાશ્રય)–સારા–નરસા ઉપાશ્રયના સુખદુ:ખને સહતા તેમાં સમ રહે.
૧૨. આક્રોશ કોઈ આક્રોશ કરે તે તેની સામે ન થાય, તેનેાય ઉપકાર માને.