________________
૧૫૭
મુનિજીવનની બાળપોથી-૩
સુદેવ, સુગુરુ, સુધમ આદરું ૧૦, પછી હાથને અડે તેવી રીતે કેરણીથી ત્રણ ટપે લઈ કાંઈક કાઢી નાંખતા હો તેમ ત્રણ ટપે ઘસતાં બેલે ઃ
કુદેવ, કગુરુ, કુધર્મ પરિહરુ. ૧૧. વળી ત્રણ ટપે હથેલીથી કેણુ સુધી મુહપત્તિ અદ્ધર રાખી અંદર લે અને બોલઃ
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. ૧૨. વળી ત્રણ ટપે પૂર્વની જેમ ઘસતાં બહાર કાઢે અને બેલે ? - જ્ઞાન, દર્શન, ચારિત્ર વિરાધના પરિહરુ. ૧૩. વળી એ રીતે ત્રણ પે અંદર લે અને બેલે ?
મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદર. ૧૪. વળી પૂર્વની જેમ ત્રણ ટીપે બહાર કાઢો.
મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરુ, શરીરની પડિલેહણને વિધિ અને ૨૫ બેલ.
૧. એમ આંગળામાં ભરાવેલી મુહપત્તિથી, ડાબી હથેલી ઉંધી કરી, જમણુ-ડાબી બાજુ એમ ત્રણવાર પ્રમાજે ને બેલ : હાસ્ય, રતિ, અરતિ પરિહરુ.
૨. એવી જ રીતે ડાબા હાથના આંગળાઓના આંતરામાં મુહપત્તિ રાખી જમણે હથેળી ઉધી કરી, જમણીડાબી બાજુ એમ ત્રણવાર પ્રમાજો અને બોલે?
ભય, શાક, દુગચ્છા પરિહરુ. ૩. પછી આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ બેવડીને
હતા. એમ અહિણને લરિહર.