________________
૧૫૮
-
w
અને બેલેન્સ અને છાતી ઉ.
માયા
મુનિજીવનની બાળપોથી-૩ બેવડી મુહપત્તિના બને છેડા બનને ય હાથથી પકડી, ભાલ, જમણાલમણે અને ડાબાલમણે પ્રમાર્જના કરતા અનુક્રમે બોલે : કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા પરિહરુ
૪. વચ્ચે અને જમણુ-ડાબી બાજુએ ત્રણવાર મહીં પર પ્રમાર્જના કરે, અને અનુક્રમે બેલે? રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવ પરિહરું.
પ. એમ જ અને બે બાજુએ અને છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જન કરે અને બેલ :
માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું.
૬. હવે મુહપત્તિ બે હાથે પકડીને ક્રમશઃ જમણું અને ડાબા ખભા ઉપર પ્રમા અને બોલે ક્રોધ, માન પરિહર્સ
૭. એમને એમ હાથમાં રાખીને ક્રમશઃ જમણીડાબી કાંખમાં પ્રમાર્જના કરી અને બોલે ?
માયા, લેભ પરિહર્સ,
૮. પછી જમણા પગની વચ્ચે અને બન્ને બાજુએ એમ ચરવળાવતી ત્રણ વખત પ્રમાર્જતી વખતે બેલેઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયભા કરું
૯. એ જ પ્રમાણે-ડાબે પગે-વચે–અને બન્ને બાજુએ પ્રમાર્જના કરે અને બેલેન્સ
વાયકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરે.
પહેલાં જે મુહપત્તિને અને શરીરને આરાધનામાં ઉપયોગ કરવાનું છે. તેનું પ્રત્યેકનું-૨૫, ૨૫ બોલથી પ્રતિલેખન કરી લેવું જોઈએ. શરીરના ૨૫ બોલ પુરુષોને હોય