________________
માટે રાતિમાને પાંચાલ
સાથે
ગયા. ગોર
૧૪૬
મુનિજીવનની બાળપેથી-૩ જે. સુરપાળને સાથે રાખે. ઘેડા જ વખતમાં તે તેને દીક્ષાની ભાવના થઈ. સંઘે પણ તેની તેજસ્વિતા; વાચાળતા; ગંભીરતા વગેરે જેઈને તેને દીક્ષા આપવાની સૂરિજીને વિનંતિ કરી. સુરપાળનાં અર્જન માતાપિતાને સંતુષ્ટ કરીને તેમની બીજી મુશ્કેલીઓનું નિવારણ કરી આપીને તેમની સંમતિ મેળવવા માટે સંઘના અગ્રણીઓને પાંચાલ મેકલ્યા. જનદીક્ષા નહિ અપાવવા માટે જ્ઞાતિજનોના સખત પ્રયત્ન નિષ્ફળ ગયા. ગેરે સુરપાળને સમજાવવા માટે સુરપાળ સાથે જે વાર્તાલાપ કર્યો તેમાં સુરપાળની વાક્પટુતા અને સંસારવૈરાગ્ય જોઈને ગોર સ્તબ્ધ થઈ ગયે. રજા મેળવવા માટે સુરપાળે ઉપવાસ શરૂ કર્યા, તેમાં તેને સફળતા મળી. માતાપિતાએ દીક્ષાની રજા આપી.
ભારે ઠાઠથી મોઢેરામાં દીક્ષા થઈ. તેમનું દીક્ષાનું નામ ભદ્રકીર્તમુનિ રાખવામાં આવ્યું. પણ પછી માતાપિતાએ પિતાનું નામ ચિરંજીવ બનાવવાની ગુરુને વિનંતી કરતાં ગુરુદેવે મુનિનું નામ “બપ્પભટ્ટી” રાખ્યું. '
આ મુનિરાજની બુદ્ધિ અતિ તીવ્ર હતી. તે રોજના એક હજાર નવા ગ્લૅકો ગોખતા. મ–જપમાં તે તેઓ એકાકાર બની જતા. સરસ્વતીજીને મન્ત્ર ગણતાં એક વાર ગંગાજીમાં સ્નાન કરતાં કરતાં સરસ્વતીજીને નિર્વસ્ત્ર દશામાં મન્નથી ખેંચાઈને હાજર થવું પડ્યું. મુનિએ તેમને કહ્યું,
મા! આ દશામાં તો હું તને જોઈ પણ ન શકું.” આ સાંભળતાં જ દેવીને સ્વસ્થિતિને ખ્યાલ આવી ગયું. તે સવસ્ત્ર બની ગયાં. મુનિની બ્રહ્મચર્ય—સંબંધિત નિષ્ઠા