________________
મુનિજીવનની બાળપેાથી-૩
૧૪૧.
સમસ્ત જૈન સંઘને ચાર પૂની અની પ્રાપ્તિ અધ
થઈ ગઈ.
કોઈ પણ સારું કામ કરી લેતાં પહેલાં તે તે સમ્યગ્દૃષ્ટિ દેવ-દેવીઓને યાદ કરવા જોઈએ. તેમ ન કરવાની. ભૂલ—સમરાશાહ આરાસણના પથ્થર ખાણમાંથી કાઢતાં કરી તે પથ્થર નીકળ્યે પણ તેમાં તિરાડ પડી ગઈ.
કહેવાય છે કે તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકેની કામગીરી બજાવવા કટિબદ્ધ થયેલા મણિભદ્રવીરે તેમ જણાવ્યું હતું કે, “તપાગચ્છમાં જે નૂતન આચાય થાય તે મગરવાડા વગેરે મારા સ્થળે આવીને ‘ધ લાભ’ આપી જાય. આટલું કરશે તે હું તપાગચ્છની રક્ષા માટે સદૈવ સજ્જ રહીશ.” પરંતુ કાણુ જાણે એ ધર્મલાભ આપવાની પરપરા બ`ધ થઈ અને તેનું પિરણામ આજે જૈન સંઘ ભેગવતે હેય
એમ લાગે છે.
અહુકારના નશામાં ચકચૂર મનીને રાજા શ્રીપાળે મદિર બનાવ્યું તેથી જ પદ્માવતીદેવીએ અ`તરિક્ષ પાર્શ્વનાથને તે મદિરમાં પધરાવવાની સાફ ના પાડી દીધી અને સંઘે અનાવેલા મદિરમાં પ્રભુ પધાર્યાં.
મહારાણી વિકટારીયાના સમયમાં એક વખત ભારતના તમામ રાજાએ એકઠા થયા હતા. મહારાણી વિકટારીયા પાસે જઈ ને એક પછી એક તેમનું અભિવાદન કરતા હતા. પહેલા નંબરના સ્ટેટના રાજા ગણાતા ગાયકવાડ પણુ મહારાણી વિક્ટેરિયા પાસે ગયા. અભિવાદન કર્યું. પણ.