________________
મુનિજીવનની બાળપોથી-૩ જીવનને ભારે ખતરામાં મૂકી દે છે, કેમકે આવી માન્યતા અને તેવી માન્યતા દર્શાવતું વચન સર્વથા શાસ્ત્રબાધિત છે.
આવા ગુરુકુલવાસથી વિમુખ સાધુ શુદ્ધ-ગૌચરી કરે, આતાપના લે, માસક્ષમણની આકરી તપશ્ચર્યા કરે, તે પણ આગમને અનુસરતું અનુષ્ઠાન ન હોવાથી અને એકાકી રહીને આ લોકો શાસનની અપભાજન કરાવનાર છે, વળી આવા સાધુ પિતાને ઉત્કર્ષ માનીને મહાન ગુરુઓની હીલના કરવા પણ પ્રેરાઈ જાય અને તેથી ઘેર કર્મબંધ કરે તે પણ સ્વાભાવિક સુખના ઉપાય બતાવીને, આધ્યાત્મિક જીવન જીવતા નિરપેક્ષ શ્રમણના જીવનને “નિષ્ક્રિય’–‘સ્વાર્થી ગણાવવાની તક ભેળા ભક્તો પાસે જતી ન કરે તેવી કરતાવાળા આ દાંભિક સાધુઓ હોય છે. આમના માટે તે નિઃશંક કહી શકાય કે એમને ભવચકમાં કદાપિ ગ્રંથિભેદ થયે હેય તે આત્મા સમ્યક્ત્વભાવથી પડીને મિથ્યાત્વી થાય તે મિથ્યાત્વ અવસ્થામાંય આવું પાપ ન કરે.
પ્ર. ગુરુકુલવાસને જ ત્યાગ કરીને બાકીની બધી દુષ્કર કિયા કરનારાને તમે અધમાધમ કક્ષાના ભલે કહે પણ અમારે એક પ્રશ્ન છે કે અધમાધમ કક્ષાના જીવો દુષ્કર ક્રિયાઓ કરે ખરા?
ઉ. આવી ક્રિયાઓ અજ્ઞાનથી (મેહથી) જ થાય છે. ગુરુકુલવાસના એકડા વિના લાખો મીંડારૂપ આ ક્રિયાઓની લેશ પણ કિંમત નથી એટલું જ નહિ કિન્તુ ઘેરાતિઘેર