________________
૧૨૯
મુનિજીવનની બાળપોથી-૩
“સાધુજીવન કઠિન હૈ, ચડના પેડ ખજૂર ચઢે તે ચાખે પ્રેમરસ, પડે તે ચકનાચૂર.” અને પેલા ભક્તની પંક્તિ...
“હરિને માર્ગ છે શૂરાને, કાયરનું નહિ કામ જે ને.” અને ગીતાનું પેલું વાક્ય....
“નાયHIમા વીન ઃ ” નિર્બળને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકતું નથી.
જે દિક્ષાથી એના જીવન અનુકુળતાઓના અથી પણાથી અને પ્રતિકૂળતાઓના દ્વેષીપણુથી ઉથલી પડયા હોય તે તેમાં તેમને જેટલે દેષ નથી એટલે તેમના ગુરુદેવને છે. જેમણે આ વાત તેમને પહેલાં કરી શક્યા નથી.
બબર નહિ દોડતા ઘડાઓને જેટલે દેષ છે તેના કરતાં વધુ દોષ તેને તાલિમ આપનાર શિક્ષકને છે, જેકીને છે.
- સાધુજીવનની કડક આચાર ચર્યા દિક્ષા આપતા પહેલાં જ દિક્ષાથીને જણાવી દેવાય અને તે કારણસર એકાદ બે દિક્ષાથી સાધુજીવનથી પીછે હઠ કરી જાય છે તેથી કાંઈ વધુ આપણી ઉપર આભ તૂટી પડતું નથી. | મુનિજીવનમાં પ્રવેશ કર્યા પછીની જે પીછેહઠ – સંસારીજીવનમાં પ્રવેશ—એ તે ઘણી મોટી ભયંકર હોનારત છે, શાસનહીલનાનું એ જબરદસ્ત મોટું કારણ છે. તેવું ન થવા દેવા માટે પહેલેથી જ પ્રતિકૂળતાનું અથાણું અને