________________
૧૨૮
મુનિજીવનની બાળપોથી-૩
અકારા લાગી જતા ાય; ગેાચરી-પાણીના ઠંડા ભાજન વિગેરેથી ત્રાસ થતા હેાય; શારીરિક ગાના ઉદ્ભયકાળમાં....
અને તે વખતે મનમાં જે વિચાર આવી જાય કે આના કરતાં સંસારમાં હતા તે શું ખેાટા હતા ? તે મને લાગે છે કે મુનિજીવનની એ સૌથી ઉત્કૃષ્ટ કાળી પણ ગણાય.
એક
તારક પરમાત્મા મહાવીરદેવને પ્રતિકૂળતા એછી પડી તે તેને લેવા અનાય દેશમાં ગયા. આપણુ તેટલું કૌવત ન હેય તે સ્વાભાવિક છે. તે છેવટે પ્રતિકૂળતાએ જે આપણી સામે આવીને પડે, તેને તે આપણે વધાવી લઈ એ. વર્તમાનકાળમાં મુનિજીવન વધુ મુશ્કેલ થવાનું કારણ શ્રાવકસંઘની ભક્તિની કેટલીક ઘેલછા પણ છે. ભક્તિનું ઘેલું લાગવું એ તેમના આત્મકલ્યાણનું એક અંગ છે. પરતુ એ ભક્તિનું ઘેલુ. ઘેલછામાં પરિણમી જાય તેા મુનિજીવન મુશ્કેલીમાં મૂકાઈ જાય. જે મુનિએ આ ઘેલછાને વધાવે, આ ઘેલછા જેમની ઉપર હુમલા કરે તે મુનિએ આપઘાતના માર્ગે ચાલ્યા જાય. કોક જ મુનિ આવી ભક્તિની ઘેલછાએના હુમલામાં સ્વસ્થ અને શાંત રહી શકશે.
ર
કુંતીએ કહેલું તે વાકય · વિવવ : સન્તુ નઃ હૈં રાવત્ '× “ હે ભગવાન ! અમારી ઉપર સદૈવ આપત્તિએ વરસતી રહેા. જમન ફિલસૂફ્ નિત્યાનું તે વાકય, “ Build your house on volcanoer " તમારા ઘરે લાવારસના મુખ ઉપર બધા.
અને પેલુ' કવિત....