________________
૧૩૨
મુનિજીવનની બાળપોથી-૩ શ્રાપ દઈને આહાર ગ્રહણ કરવાથી “કોપિંડ” નામે દેષ લાગે છે. ૮. સાધુઓની પાસે એવી પ્રતિજ્ઞા કરે કે “હું તે લબ્ધિમાન, કે જે અમુક ઘરેથી સારો આહાર તમને લાવી આપું એમ કહી ગૃહસ્થને વિડંબના કરી આહાર ગ્રહણ કરે તેથી “માનપિંડ” નામે દોષ લાગે છે. ૯. ભિક્ષા માટે જુદા જુદા વેષ તથા ભાષા બદલવાથી “માયાપિંડ” નામે દોષ લાગે છે. ૧. અતિ લેભ વડે ભિક્ષા લેવા માટે ઘણું ભટકવાથી “લેપિંડ” નામે દોષ લાગે છે. ૧૧. પહેલાં ગૃહસ્થના માબાપની તથા પછી સાસુ-સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પિતાને પરિચય જણાવવાથી “પૂર્વપશ્ચાત્ સંતવ” નામે દોષ લાગે છે. ૧૨-૧૩–૧૪-૧૫ ભિક્ષા માટે વિદ્યા, મંત્ર, નેત્રોજન આદિ ચૂર્ણ તથા પાદ
પાદિ વેગને ઉપયોગ કરવાથી “વિવાદિ પિંડ” નામે ચાર દેષ લાગે છે. ૧૬. ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન, ગર્ભનું ધારણ, પ્રસવ તથા રક્ષાબંધનાદિ કરાવવાથી મૂળકર્મપિંડ નામે દોષ લાગે છે.
હવે સાધુ તથા ગૃહસ્થ બંનેના સંયેગથી ઉત્પન્ન થતા એષણને દશ દોષ આ પ્રમાણે-૧. આધાકર્માદિક દેષની શંકા સહિત જે પિંડ ગ્રહણ કરે તે “શક્તિદોષ.” ૨. સચિત્ત અથવા ચિત્ત એવા મથુઆદિક નિંદનીય પદાર્થોના સંઘટ્ટવાળે પિંડ ગ્રહણ કર ને “પ્રક્ષિત દેષ.” ૩. છ કાયની (સચિત્તની) મધ્યમાં સ્થાપન કરેલું જે અચિત્ત અન્ન પણ લેવું તે “નિક્ષિપ્ત દેષ. ૪ સચિર ફળાદિકથી
શક્તિદોષ.”
દવાળે પિ જ એવા મધુ