________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૩૩
'
ઢંકાયેલું જે અન્નાદિ ગ્રહણ કરવુ તે પિહિતદોષ’ ૫. દેવાના પાત્રમાં રહેલા પદાર્થને ખીજા પાત્રમાં નાખીને તે વાસણથી જે દેવું તે ‘સહતદોષ' ૬. બાલક, વૃદ્ધ, નપુંસક, ધ્રૂજતા આંધળા, મદોન્મત્ત, હાથપગવિનાના, એડીવાળા પાદુકાવાળા, ખાંસીવાળા, ખાંડનાર, તાડનાર, ફાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુજનાર, કાતરનાર, પિંજનાર વિગેરે છકાયના વિરાધક પાસેથી, તેમજ ગર્ભિણી, તેડેલ છેકરાવાળી અથવા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેવે તે ‘ દાયકદેષ.’ ૭. દેવાલાયક જે ખાંડ આદિક વસ્તુ તેને સચિત્ત અનાજ આકિમાં મિશ્ર કરી આપવું તે ‘ ઉન્મિશ્રદેષ.’ ૮. અચિત્ત ને પામ્યા વિનાનુ જે દેવું તે ‘અપરિત દેષ.’ ૯. દહીં, દૂધ, ઘી, ખીર આદિ દ્રવ્યેથી જે વાસણ તથા હાદિને ખરડીને આપે તે લિપ્તદોષ.' ૧૦. ઘી આદિક ના જમીન ઉપર છાંટા પડે તેમ વહેારાવવું તે ‘ દ્વેિતદોષ. હવે ગ્રાસષણાના અર્થાત્ આહારાઢિ વાપરતી વખતના પાંચ દોષ આ પ્રમાણે-૧. રસના લાભથી પુડલા આદિકને અંદર તથા ઉપરથી ઘી, ખાંડ આદિમાં ઝખેાળવા તે ‘સયાજના દેાષ.’ ૨. જેટલેા આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ તથા મન વચન કાયાના ચેગને ખાધ ન આવે તેટલે આહાર કરવા ઉપરાંત કરે તે ‘પ્રમાણાતિરિક્તતા દોષ.’ ૩. સ્વાદ્દિષ્ટ અન્નને અથવા તેના દેનારને વખાણતા થકા જે ભાજન કરે તે રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપ ચંદનનાં કાષ્ટાને બાળીને કોલસારૂપ કરી નાખે છે તેથી તે ‘અ’ગારાષ.’ ૪. અન્નની કે તેના દેનારની નિંદા કરતા આહાર