________________
પાઠ : ૯ પ્રતિકૂળતા એ જ મારો જીવનમંત્ર
નિશ્ચયનયની દૃષ્ટિએ તે અનુકૂળતાનું અથી પણુ' અને પ્રતિકૂળતાનું દ્વેષીપણું એ જ મિથ્યાત્વ છે. અનુકૂળતાનું દ્વેષીપણું અને પ્રતિકૂળતાનું અથીપણું એ જ સમ્યક્ત્વ છે. શાસ્ત્રો તા કહે છે કે “ભાઈ, શાસ્ત્રોકત પ્રતિકૂળતામાં જીવવામાં જ સાધુત્વ છે. અને પૌદ્રગલિક ભાગાને ભાગવવામાં જ સ`સારીપણું છે. ભલે પછી તે વેષ સાધુને કાં ન હેાય ?
મુનિજીવન લેવું અતિ સહેલ છે પરંતુ પાળવું અતિ કઠન છે. આપણા વડીલેાએ મુનિજીવન ગ્રહણ કરવું સુલભ તેા કરી નાખ્યું. એક કાળ હતા જ્યારે એક-એક દીક્ષા માટે આપણા વડીલેાના તેમના સ્વજને સાથે પારાવાર ઝઘડા થતા અને તે કેટમાં જતાં. તે કાળ પૂરા થઈ ગયે છે. આજે દરવર્ષે લગભગ દોઢસેથી ખસે। આત્મા પ્રવજ્યાના મા ગ્રહણ કરી રહ્યા છે. આ ઉપરથી એવું અનુમાન થઈ શકે છે. મુનિજીવનનું ગ્રહણ વધુ ને વધુ સુલભ થતું જાય છે.
પણ સબૂર ! મુનિજીવનનું પાલન વધુ ને વધુ દુભ થતું જાય છે. પહેલાં પાલન સુલભ હતું અને ગ્રહણ મુશ્કેલ