________________
મુનિજીવનની બાળપોથી-૩
પણ અસાસ ! તેમને તે એકયે એવી સજ્ઝાય આવડતી ન હતી. આથી પેલા શ્રાવકે માર્મિક શબ્દોમાં કહ્યું. “તેં શું કાશીમાં ઘાસ જ વાઢયા કર્યું કે ?”
૧૨૪
બીજે દી પ્રતિક્રમણના સમયે યશેાવિજયજી મહારાજે પેાતે જ ગુરુદેવ પાસે સજ્ઝાયના આદેશ માગ્યે.
ખાસ્સા ત્રણ કલાક સુધી એ સજ્ઝાય ચાલી. પેલા શ્રાવકજી થાકી ગયા. તે વખતે યશેાવિજયજી મહારાજે કહ્યું, “પુણ્યાત્મા ! કાશીમાં જે ઘાસ મેં વાયું હતુ. તેના પૂળા આંધી રહ્યો છું.”
આ કપિક સાંભળેલી કથા છે.
(૪૮) મહાતપસ્વી કૃષ્ણષિ: કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિજી થયા. તેમના ગુરુભાઈ કૃષિ હતા. તેએ વમાં છત્રીસ દિવસથી વધુ દિવસ ખેારાક લેતા નહિ. શેષ તમામ દિવસે ઉપવાસ કરતા. આથી તેમના શરીરની તમામ વસ્તુ -મળ, મૂત્ર પસીના, થૂક વગેરે-ઔષધ બની ગયેલ હતાં. તેમના ચરણના પ્રક્ષાલનના પાણીથી સપવિષ દૂર થઈ જતું.
નાગારથી ભિન્નમાલ સુધીમાં તેમણે જ્યાં જ્યાં પારણાં કર્યા ત્યાં ત્યાં ભક્તોએ નવું જિનાલય બનાવ્યું હતું.
તેમના તપથી પ્રભાવિત થઈ ને અનેક અજૈન રાજાએ તથા શ્રીમંતાએ જૈનધમ સ્વીકાર્યાં હતા. અનેક બ્રાહ્મણેાએ જૈન દીક્ષા લીધી હતી.
કૃષ્ણર્ષિ ઘણું! સમય સ્મશાનમાં બેસીને ધ્યાનમાં રહેતા
હતા.