________________
૧૨ પ!
મુનિજીવનની બાળથી-૩
(૪૯) કાલકસૂરિજીના અવિનયી શિષ્ય. | શિષ્યના અવિનય આદિથી ત્રાસી જઈને આચાર્ય કાલકસૂરિજી ગરછમાંથી એકલા ચાલી નીકળ્યા. તેઓ સ્વર્ણભૂમિ ગયા. ત્યાં તેમના પ્રશિષ્ય આચાર્ય સાગરચંદ્રસૂરિજી હતા. પણ કમનસીબે તે પિતાના દાદા-ગુરુને ઓળખી ન શક્યા. જ્યારે શેાધતાં શોધતાં શિષ્યા આવી પહોંચ્યા. ત્યારે જ દાદા-ગુરૂની તેમને ઓળખ થઈ