________________
મુનિજીવનની બાળપેાથી-૩
૬૭
અવાજથી માજુના ઘરની ખાઈ જાગી ગઈ. અંધારામાં જ ઘંટી દળવા બેઠી. ઘટીમાં બેઠેલેા નાનકડા સાપ એકદમ છુદાઈ ગયા. લેટમાં તેનું ઝેર મિશ્રિત થયું. તે દિવસના ઉપવાસથી પતિ સિવાય તમામને ભેાજન....સૌને ઝેર ચડયું. અધા મૃત્યુ પામી ગયા. મરતા પૂર્વે પત્ની ભાનમાં હતી. કારણની તપાસ કરતાં બધું પકડાયું. મુનિને ખબર પડતાં ભારે દુ:ખ થયું. તેમણે પેાતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરી.
(૧૭) અદ્ભુત મનેાનિયંત્રણ એક જ કાળમાં ત્રણ સમ શાસનપ્રભાવક થયા હતા. તેમનાં નામેા છે, દેવચન્દ્રસૂરિજી; સામચન્દ્રવિજયજી અને મલયગિરિજી મહારાજ.
તેમણે સાધના કરી હતી; જેમાં શ્રીમાળી શેઠની પદ્મિની સ્ત્રીને નિવસ્ર દશામાં ઊભી રાખવામાં આવી હતી. બાજુમાં ખુલ્લી તલવાર સાથે તેના પતિને ઊભું રાખવામાં આબ્યા હતા. સાધનાના સમય દરમ્યાન ત્રણમાંથી કોઈની પણ આંખમાં વિકારની છાંટ પણ દેખાય કે તરત તેનું માથું ધડ ઉપરથી ઉડાવી દેવાના આદેશ હતા.
ત્રણેય પુણ્યાત્માએ સાધનામાં પાર ઊતરી ગયા. અગીઆરમા દિવસે દેવતા પ્રત્યક્ષ થયા. તેમના વરદાનથી આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરિજીને ખાવન વીર વશવત્તી થયા. સામચ'દ્રમુનિ (ભાવી કલિકાલ–સજ્ઞ હેમચ`દ્રસૂરીજી મહારાજ ને રાજપ્રતિષ્ઠાધક શક્તિ પ્રાપ્ત થઈ; અને મલયગિરિજીને સિદ્ધાંતાની વૃત્તિ રચવાની તીવ્ર મેધા પ્રાપ્ત થઈ.