________________
મુનિજીવનની બાળપોથી-૩
તા કહ્યું છે કે વિશેષ કારણે જે સાધુ પાસસ્થાદિને વિધિપૂર્ણાંક યથાયેાગ્ય વન્દનાદિ કરતા નથી તે પ્રવચનેા આરાધક નથી, ઊલટા શાસનની અભક્તિ કરનારા અને છે. પ્રાયશ્ચિત્તને ભાગી અને છે. (બૃહત્કલ્પભાષ્ય-૪૫૫૦૪૫૪૦) ઉત્સગ અપવાદના સઘળા વિવેક પ્રાપ્ત કરવા માટે ગીતા તાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવી જ પડે છે. ગમે તે સાધુ ઉત્સગના સ્થાન કે અપવાદના સ્થાનને યથાયેાગ્ય રીતે સમજી શકતા નથી માટે જ અગીતાર્થે ગીતાની નિશ્રામાં જ રહેવાનુ જણાવ્યું છે.
८०
*વિધ નું ત્રીજુ
વ્ય: અ પદ-ચિન્તન: જે પદ કે વાકચથી અજ્ઞાન થાય તે અ પદ કહેવાય. તેવાં પદ્મ વાકયોથી તેના અનુ સૂક્ષ્મબુદ્ધિથી ચિન્તન કરવું તે અ પદ-ચિન્તન કહેવાય. દા. ત. શાસ્ત્રમાં કહ્યું છે કે, બ્રાહ્મી–સુ દરીની જેમ સૂક્ષ્મ પણ અતિચાર શ્રીઅવતાર વગેરેનું કારણ બની જાય છે તેા શાસ્ત્રમાં અતિચાર બહુલપ્રમત્ત સાધુપણાને મેાક્ષનુ કારણુ કહ્યુ છે તે શી રીતે ઘટે?
સૂક્ષ્મ ચિન્તાથી આ પ્રશ્નનું સમાધાન મળે છે કે, દીક્ષિત સાધુ સૂક્ષ્મ પણ અતિચાર સૈવે તેા તેના વિપાક અતિભય'કર જ હેાય છે. કિન્તુ તે અતિચારના પ્રતિપક્ષી શુદ્ધ અધ્યવસાયે જ પ્રાયઃ તે અતિચારજન્ય પાપાને ક્ષય કરી નાંખે છે. કેવળ પ્રાયશ્ચિત્ત કરવાથી તે પાપક્ષય થતા નથી. બાહ્યી વગેરેએ પ્રતિપક્ષી બળવાન અધ્યવ વિનાની કેવળ આલેચના જ કરી હતી.